________________
કોઈપણ ઈન્દ્રીને પોષવાનો ભાવ જ નથી. કોઈપણ વિષય જોર કરતો નથી વિષય ઉપર ઉદાસીન ભાવ થયો છે તેથી મનને ખેંચીને રાખવું પડતું નથી સહજ દશા આત્માની પ્રગટ થઈ છે તેથી ઈન્દ્રિઓના વિષયનું મન થતું જ નથી તે પુરૂષને
દાંત કહીએ. (પા. ૨૯૪) ૯૩૯ પ્રશ્ન પ્રાયશ્ચિત લેવાના ભાવ છે ને એટલામાં કાલ કરે તો આરાધક
કે કેમ? ઉત્તર ભગવતીજીમાં પાના ૩૧૫માં મુનિ ગોચરી ગયા છે ત્યાં
કોઈ દોષ લાગ્યો છે તે ગુરૂ પાસે જઈ આલોવવાના ભાવ છે
ને કાલ કરે તો તેને આરાધક કહ્યા છે. (પા. ૩૧૨) ૯૪૦ પ્રશ્ર ક્ષયોપશમ ભાવ ને ઉપશમ ભાવમાં શું ફેર છે? ઉત્તર લયોપશમ ભાવનું સમકિત છે તેને સમકિત મોહનિવિપાક
ઉદયે છે ને મિથ્યાત્વ મોહિની પ્રવેશે ઉદયે છે ને ઉપશમ સમકિતવાળાને મિથ્યાત્વ મિશ્ર તથા સમકિત મોહિની વિપાક ઉદય તથા પ્રવેશ ઉદયથી ટળી જાય છે એ અધિકાર
ભગવતીજીમાં પાના ૧૧૮માં છે. ૯૪૧ પ્રશ્ર પ્રભુનું શાસન ક્યાં સુધી રહેશે? ઉત્તર એકવીશ હજાર વર્ષ સુધી રહેશે એ અધિકાર ભગવતીજીમાં
પાના ૧૫૦૪ મે છે.
ગુરૂદ્રવ્ય શાને કહીએ? ઉત્તર શ્રાદ્ધ વિધિમાં પાને ૧૦૦મે ટબવાળી પ્રતમાં વસ્ત્રપાત્ર પ્રમુખ
ઉપગરણ બને ગુરૂ દ્રવ્ય કહ્યું છે. (પા. ૩ર૦).
૯૪૨DA
( ૩૬૩)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org