________________
પ્રથમથી જ જેન શાથી કહેવાય? જેની થાય તેને શું શું કરવું જોઈએ તે અધિકાર છે. માર્ગાનુસારીનાં ગુણો, સમ્યકત્વ, શ્રાવકનાં બાર વ્રત, સાધુનો માર્ગ, ચૌદ ગુણ સ્થાનક, કર્મવાદ, ગૃહસ્થ ધર્મ અને પ્રતિમાપૂજન વિશે વિવિધ પ્રશ્નોનો સંચય થયો છે. તદુપરાંત દીક્ષા, યાત્રા અને પ્રતિષ્ઠા વિષયક જ્યોતિષ શાસ્ત્રને આધારે માહિતી આપવામાં આવી છે. પ. પૂ. આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે આ પુસ્તકના ૧૬૦ પ્રશ્નોત્ત૨ વાંચીને સંપાદન માટે ભલામણ કરી હતી. જૈન કુળના આચાર-વિચાર સંબંધી જ્ઞાન પ્રાપ્તિ ઉપરાંત જૈન ધર્મના મહત્વના સિદ્ધાંતોને પણ સમજવા માટેની વિગતો મળે છે. જન્મે જૈન કર્મથી જૈન બને તે માટે મહાન ઉપકારક પ્રશ્નોત્તર આ પ્રકારના સાહિત્યના વિકાસમાં નોંધપાત્ર છે. શ્રાવકોએ પ્રશ્નોત્તરનીરચના કરી હોય તેમાં તેઓશ્રી પ્રથમ છે. અર્વાચીન કાળમાં પ્રો. રસિકભાઈ એમ. શાહે ચાલો જૈન ધર્મ તત્ત્વજ્ઞાન સમજીએ એ શીર્ષકથી સંવાદ-પ્રશ્નોત્તર શૈલીમાં રચના કરી છે. તેમાં પણ જૈન દર્શનને લગતાં વિષયોનો સમાવેશ થયો છે. અનુપચંદના પ્રશ્નોત્તર નમૂનારૂપે નીચે પ્રમાણે છે.
૯૧૯ પ્રશ્ન
ઉત્તર
૯૨૦ પ્રશ્ન
ઉત્તર
૯૨૧પ્રશ્ન
ઉત્તર
જિન તે કોણ ?
રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કામ, અજ્ઞાન, રતિ, અરિત, શોક, હાસ, જુગુપ્સા ઈત્યાદિ ભાવ રાગુઓને જીતનાર તે જિન.
તીર્થંક૨ તથા સામાન્ય કેવલજ્ઞાનીમાં ફેર શો ?
સ્વયમેય બોધ પામી સર્વ જીવોને ધર્મોપદેશ દઈ તારે તે તીર્થંક૨. પૂર્વોક્ત તીર્થંકરનો ધર્મોપદેશ અંગીકાર કરી કેવલજ્ઞાન પામે તે સામાન્ય કેવલી.
અન્ય દેવો દુષણ યુક્ત છે એમ કેમ કહેવાય ? તેમના ચરિત્ર મૂર્તિઓ તથા તેમના જ શાસ્ત્રથી દુષણસિદ્ધ
Jain Education International 2010_03
૩૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org