________________
રાધ
ઉત્તર ઠાણાંગ ઠાણે બીજે ઉદ્દેશ ૩જે બાબુવાળા છાપેલ પાને ૬૯મે
કહ્યું છે કે “કુવિદે ૫. તું, પડ્રેસ ને વેવ અનુમાવ વન્ગ જેવા બે પ્રકારે કર્મ છે તે કહે છે. પ્રદેશ કર્મ પુગલ હાઇવેદે બીજું અનુભાવ કર્મ કર્મનો રસ ભોગવીએ તથા પ્રદેશ બંધ અને અનુભાવ બંધ તે પન્નાવણાજીમાં જીવ આઉખા સાથે ૬ બોલનો બંધ થાય છે તેમાં પ્રદેશ બંધ અનુભાવબંધ કહ્યો છે એટલે કે બંધ થવાવાળા કર્મોની સંખ્યાના નિર્ણયને પ્રદેશબંધ કહે છે અને ફળદેવાની શક્તિની
હીનાધિકતાને અનુભાગબંધ કહે છે. ૮૭૫ પ્રશ્ન જેનું શરીરબળ નિર્બળ થઈ ગયું હોય તેને આત્મકલ્યાણ શી
રીતે કરવું? ઉત્તર તેના માટે અધ્યાત્મ પરીક્ષા ૧૭૩મે કહ્યું છે કે જો રોગાદિક
કરી શરીર નિર્બળ થઈ ગયું હોય તો મન-બુદ્ધિ યાદિકના બળે કરીને યોગ ધારણ કરીને જેમ પુરૂષને જ્યારે તૃષા લાગે છે ત્યારે તેની પાસે જો પાણી પીવાનું પાત્ર ન હોય તો હાથે કરી પાણી પીએ છે પણ તરસ્યો રહેતો નથી તેમ તથા વિધ કાયબળ ન છતાં પણ જેને મોક્ષની અભિલાષા હોય તેણે
મનોબળે કરી યોગ માર્ગને વિષે પ્રવૃત્તિ કરવી. ૮૭૬ પ્રશ્ર મિચ્છામિ દુક્કડનો અર્થ શો છે? ઉત્તર અધ્યાત્મ પરીક્ષામાં કહ્યું છે કે “મિ' કાયાથી તથા ભાવતી
મૃદુ થઈ, “છા' એટલે અસંયમરૂપ દોષનું અછાદન કરીને, મિ' એટલે ચારિત્રનની મર્યાદામાં રહ્યો થકો, “દુ' એટલે દુષ્કૃત કાર્યનો કરનાર જે આત્મા તેને હું બિંદુ છું, “ક” એટલે મેં જે પાપ કર્યા છે તેનું “ડ” એટલે ઉપશમ પામીને ઉલ્લંઘન
(૩૪૬)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org