________________
ઉત્તર
તેમાં પાંચમો શાતાdદી તે આત્માને સુખ દીજે તો સુખ પામીયે પરંતુ અશાતારૂપ તપ, નિયમ બ્રહ્મચર્યાદિ કષ્ટ કરવે સુખ અહીં નહીં તો ક્યાંથી? કારણ કે કાર્ય ભવેત્ શુક્લનું તંતુનું પટુવણતાં રક્ત પટુ ન થાય. નિશે શુક્લ જ થાય. અહીં આત્માને સુખ દઈએ તો સુખ મળે ઈત્યાદિ ભાષાના બોલનારને ભગવંતે શાતાવાદી કહ્યો છે. તે અક્રિયાવાદી
મિથ્યાત્વી જાણવા ખુલાસા માટે ટીકા જોઈ નિર્ણય કરશો. ૮૫૯ પ્રશ્ન ચારિત્ર મોહનીય કર્મનો બંધ હતું કેવી રીતે થાય?
સંયમીનાં દૂષણ દેખાડે, અસાધુના ગુણ બોલે, કષાયની ઉદીરણા કરે ઈત્યાદિ કારણે જીવ ચારિત્ર મોહનીય કર્મ
સમુચ્ચયે બાંધે. ૮૬૦ પ્રશ્ન અસોચા કેવલીનો અર્થ શું? ઉત્તર પૂર્વે કોઈવખત કેવલી પ્રરૂખ્યો ધર્મ સાંભળ્યો નથીને કેવળજ્ઞાન
ઉત્પન્ન થાય તેને અસોચા કહ્યા છે. ૮૬૧ પ્રશ્ન જોડ, સ્તવન કે રાસ વગેરે બનાવવાનું સાધુને કયા સૂત્રમાં
કહ્યું છે? ઉત્તર અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે છતી વસ્તુને છતી ઉપમા
તથા છતી વસ્તુને અછતી ઉપમા અને અછતી વસ્તુને છતી ઉપમા તથા અછતી વસ્તુને અછતી ઉપમા એ પ્રમાણે કહેલ છે. તો દયા, દાન, સત્ય, શીયળને માટે છતી અછતી ઉપમાઓ આપી તેના દઢાવ માટે ગમે તેવા પ્રકારની કથા વાતો કે કવિતા કરી સમજાવે તેમાં દોષ નથી એમ સૂત્રનો
જાય છે. ૮૬૨ પ્રશ્ન પુણ્યથી શો લાભ પ્રાપ્ત થાય છે?
૩૪૧)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org