________________
૮૧૭ પ્રશ્ન
ઉત્તર
૮૧૮ પ્રશ્ન
ઉત્તર
ભગવંતના ગ્રંથમાં આજ સુધી પ્રસિદ્ધિમાં આવ્યું નથી પરંતુ ૧૮મી તેમજ ૧૯મી સદીમાં સત્તાધારી બનેલા ગોરજી (યતિ) કાળમાં પ્રારંભ થયું હોય તેવું લાગે છે.
જંત્ર, મંત્ર અને દોરા ધાગા દ્વારા સ્વયંનું શાસન ચલાવવાળા પતિ લોકો દ્વારા આ કાળમાં ઘંટાકર્ણ સમાન ગામે ગામે માણિભદ્ર વીરના ઉપાશ્રયો તેમજ જિનાલયોમાં સ્થાપના કરવાના સંભવ છે.
જેમ મહુડીમાં પૂર્ણ બનાવટી ઘંટાકર્ણ વીર નામના યક્ષની સ્થાપના થઈ ગઈ અને ગાડરીયા પ્રવાહની જેમ ૪૦-૫૦ વર્ષમાં મુંબઈ-પુના-ભરૂચ વગેરે શહેરોમાં અનુકરણ પ્રારંભ થઈ ગયું. માણિભદ્ર વીરનું પણ એવું તૂત ઉભું થયું છે એવું લાગે છે. આજે તો રાજસ્થાનમાં પણ ઘંટાકર્ણ મહાવીરના અલગ મંદિર બન્યાં છે. હવે પદ્માવતી દેવી અંબિકા દેવીની માન્યતા વિશેષરૂપથી જોર પકડી રહી છે. લોકો દેવદેવીઓની પાછળ પાગલ બનીને કૃત્રિમ સુખ ખાતર દોડ લગાવીને જિન દેવને ભૂલી રહ્યા છે.
શું અલ્પાયુમાં આત્મસાધના થઈ શકે છે ?
રાજા હરિવાહને ૯ પ્રહર શેષ રહેતા આત્મસાધના કરી. નલના ભાઈ કુબેરના નવ પરણિત પુત્રો એ પાંચ દિવસનું આયુષ્ય શેષ જાણીને આત્મસાધના કરી. (યશોલતા પ્ર. પૃ. ૨૪)
વ્યંતર ઉપદ્રવ ક્યારે કરી શકે છે ?
દુષ્ટ દેવ કોઈપણ રીતે છિદ્ર પાડીને વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે તે છિદ્રથી નીચે પ્રમાણે છે.
સંપૂર્ણરૂપથી અપવિત્ર શરીર ક્ષતાદિ, પરાધીન,
૩૨૭
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org