SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર પૂજા, પ્રતિષ્ઠા, ઉદ્યાપનો કિંમતી ધાતુઓના પદાર્થ અથવા રૂપિયા, પૈસા ચડાવવાની પ્રથા શાસ્ત્રીય અથવા સંવિગ્ન ગીતાર્થચરીત નથી પરંતુ ચેત્યોની વ્યવસ્થા કરવાવાળા શિથિલાચારી સાધુઓ પરિગ્રહધારી શ્રી પૂજ્યો તથા દિગંબર ભટ્ટારકોની છે. (નિબંધ નિચય પૃ.૪૦) ૮૧૨ પ્રશ્ર દેવતાઓના મનોરથ કયા છે? ઉત્તર (૧) મનુષ્ય જન્મની પ્રાપ્તિ, (૨) આર્યક્ષેત્રમાં જન્મ, (૩) ઉત્તમકુળની પ્રાપ્તિ. આ ત્રણેય મનોરથોથી યુક્ત સમકતવંત દેવ હોય છે. ૮૧૩ પ્રશ્ન પાંચ પ્રકારના પ્રમાદ કયા? ઉત્તર મધ, વિષય, કષાય, નિદ્રા, વિકથા. ૮૧૪ પ્રશ્ન બોધિ બીજની વ્યાખ્યા શું? એ સમયે જૈનધર્મ પ્રત્યે બહુ જ માન પેદા થાય છે જ્યારે બીજ વાવવામાં આવે છે. મિથ્યાત્વ મંદ થાય છે. સમ્યકત્વ બાદમાં થાય છે. (દાન પ્રદીપ પ્રકાશ ૪ પૃ. ૭૩) ૮૧૫ પ્રશ્ન શું પતિ-પત્નીએ એક થાળીમાં ભોજન કરવું યોગ્ય છે? ઉત્તર શ્રી ઉમરાવસિંહ સિરોહીયા વેદ્ય વિશારદે કહ્યું છે કે પોતાની સ્ત્રી સાથે એક થાળીમાં ભોજન કરવું ન જોઈએ કારણ કે એવું કરવાથી સંતાન દુર્બળ તેમજ નિર્લજ્જ ઉત્પન્ન થાય છે. ૮૧૬ પ્રશ્ન મણિભદ્રવીરની સ્થાપના બાબતે પં. શ્રી ચરણવિજયજી ગણિવરશ્રીના વિચાર કેવા હતા? ઉત્તર દેવગુરૂધર્મ તત્વ વિચાર પ્રશ્નમાળા પુસ્તકના પૃ. ૨૯૧ પર માણિભદ્રવીરનું વર્ણન કોઈપણ પ્રામાણિક જૈનાચાર્ય ઉત્તર ૩૨૬) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy