________________
ઉત્તર વીતરાગ સ્તોત્રમાં લૌકિક શાસનની સાથે લોકોત્તરશાસનની
(જેન ધર્મ) સમાનતાનું વર્ણન કરવું હળાહળ ઝેરની સાથે અમૃતની તુલના કરવા સમાન છે. એવું સ્પષ્ટરૂપે કહ્યું છે તેમ છતાં મહાત્મા ગાંધી, ઈશુ અને શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ સાથે બનાવવી, બતાવવી મહાવીર પ્રભુની તુલના ગાંધીજી સાથે કરવી આ બધુ અમૃતને ઝેર બનાવવા જેવી
બાલીશ ચેષ્ટા છે. ૮૦૮ પ્રશ્ન ઓધદષ્ટિ કોને કહેવાય છે? ઉત્તર જન સમૂહની જે સામાન્ય દૃષ્ટિ છે વિના વિચાર્યું
ગતાનુગતિકતાથી પૂર્વજોના ધર્માચરણનું આચરણ કરવું વિશાળ જન સમુદાયને માન્ય ધર્મનું અનુસરણ કરવું પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યા વિના કાર્ય કરવું તેને ઓધદષ્ટિ કહેવાય છે. બાળક અજ્ઞાની અને અવિવેકી આત્માઓની દૃષ્ટિથી જે સાધ્યનું દર્શન થાય છે તેને ઓધદષ્ટિ સમજવી. (જેને દષ્ટિ એ કર્મયોગ
પેજ નં. ૨૫) ૮૦૯ પ્રશ્ન શું દાડમ બહુબીજમાં છે? ઉત્તર દિગંબરોમાં સમયસાર નાટકની વ્યાખ્યામાં પ્રકરણ રત્નાકર
પ્રથમ ભાગના પૃ. ૭૭૯ પર દાડમને બહુબીજમાં ગણી છે.
શ્વેતાંબર માર્ગણામાં દાડમને બહુબીજમાં ગણી નથી. ૮૧૦ પ્રશ્ર પ્રત્યાખ્યાનમાં સામાન્ય રીતે કર્યું ધ્યાન રાખવું જોઈએ?
પ્રત્યાખ્યાનમાં સામાન્ય રીતે જીવ-અજીવ ત્રણ-સ્થાવરની હિંસાના પરિત્યાગની વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે.
(આગમ જ્યોત પૃ. ૨ પૃ. ૩૬) ૮૧૧ પ્રશ્ન રૂપિયાથી પૂજા કરવાની પ્રથા ક્યારથી શરૂ થઈ ?
(૩૨૫)
ઉત્તર
૩૨૫)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org