SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૩ પ્રશ્ન ઉત્તર ૮૦૪ પ્રશ્ન ઉત્તર ૮૦૫ પ્રશ્ન ઉત્તર ૮૦૬ પ્રશ્ન ઉત્તર ૮૦૭ પ્રશ્ન સૂત્રોમાં મહાવીર પ્રભુના કેટલા નામ મળે છે ? (૧) જ્ઞાતકુળોત્પત્ર, (૨) વિદેહ, (૩) વિદેહદત્ત, (૪) વિદેહજાત્ય, (૫) વિદેહ સુકુમાલ, (૬) સન્મતિ, (૭) મહત્તીવીર, (૮) મહાવીર, (૯) અન્યકાશ્યપ, (૧૦) વીર, (૧૧) દેવાર્ય, (૧૨) જ્ઞાતાન્વય, (૧૩) જ્ઞાતનન્દન, (૧૪) જ્ઞાતસૂત્ર, (૧૫) વર્ધમાન, (૧૬) નાયપુત, (૧૭) ચરમ તીર્થંકર. સિદ્ધશિલા ક્યાં છે ? એનું નામ ઈર્ષત્માગ ગભારા પૃથ્વી પણ છે. આઠમી પૃથ્વી પણ છે. જે ૪૫ લાખ યોજન પરિણામવાળી સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન ઉપર ઉંચે છત્રાકાર છે. જે પોતે પોતાના અગુરૂ લઘુ સ્વભાવથી અવસ્થિત છે એનાથી એક યોજન ઉપર લોકાકોશનો દુનિયાનો અંતિમ છેડો છે. શું વ્યાપારાદિ હેતુ માટે પ્રસ્થાન કરવાવાળા નવકારમંત્ર ગણી શકે છે? હા, ધર્મસંગ્રહમાં શ્રાવક પંચમંગલ વગેરે નમસ્કારના સ્મરણ કરવા સાથે અર્થચિંતાદિ હેતુ ધર્મ માટે પ્રસ્થાન કરે એવું લખેલ છે. માર્ગાનુસારીનાં ત્રણ ભેદ કયા છે ? માર્યાભિમુખ : માર્ગ સન્મુખ જે થઈ ગયો છે માર્ગાસઢ : માર્ગ ૫૨ સવાર, માર્ગ પર લાગેલો માર્ગાનુસા૨ી : માર્ગ પ્રમાણે ચાલવાવાળો શું લૌકિક શાસનની સાથે લોકોત્તર શાસનની સામ્યતા બતાવવી યોગ્ય છે ? Jain Education International 2010_03 ૩૨૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy