SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર સૂર્યાસ્ત થયા પછી ભોજન કરવાવાળા પ્રતિક્રમણ કરી શકતા નથી એવો કોઈ ઉલ્લેખ મળી આવતો નથી અને તેઓ ધારણા અભિગ્રહનું પચ્ચકખાણ લઈ શકે છે. ૭૮૮ પ્રશ્ન રાત્રિના તિવિહારમાં કેટલી વાર પાણી પી શકાય? ઉત્તર રાત્રિમાં પાણી પીવું એ લોહી પીવા સમાન છે એવું માનવાવાળા બે પહોરની અંદર પોતાની તૃષા શાંત થાય એટલી વાર પાણી પી શકે છે. મુખ્યત્વે પાણી પીવાનો વ્યવહાર એકવાર પ્રચલિત છે. આગમમાં કોઈ એવો ઉલ્લેખ નથી. ૭૮૯ પ્રશ્ન ઈરિયાવહી સૂત્રમાં એવું તે શું છે કે વારંવાર બોલવાનું વિધાન છે ? ઉત્તર આ સૂત્ર પ્રતિક્રમણ સૂત્ર છે આત્મા દરેક સમયે પાપ કરે છે એ પાપથી દૂર થવા માટે પ્રતિક્રમણ આવશ્યક છે. ઈરિયાવહી સૂત્રમાં કયા પ્રકારે કયા કયા જીવોની વિરાધના કરી છે એનું વર્ણન છે. એને યાદ કરી એનું મિચ્છામિ દુક્કડ આપવામાં આવે છે. પશ્ચાતાપ દ્વારા તો અઈમુત્તા મુનિજીએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ૭૯૦ પ્રશ્ન એકાસણા બીયાસણા વગેરે પ્રત્યાખ્યાનમાં તિવિહારનું પ્રત્યાખ્યાને લઈને કેટલી વાર પાણી પી શકાય છે? ઉત્તર તિવિહારના પ્રત્યાખ્યાનમાં પાણીની છૂટ છે. તપસ્વીની તૃષ્ણા સંતોષિત થાય એટલીવાર પાણી પી શકાય છે. આગામોમાં કોઈ પ્રતિબંધ નથી. ૭૯૧ પ્રશ્ન ચઢાવાના રૂપિયા કેટલા સમયમાં આપવા જોઈએ? ચઢાવાના રૂપિયા આપી દીધા પછી પાણી પીવું જોઈએ એવું વિધાન છે. પેથડશાએ આવું જ કર્યું હતું આજે પણ આવા ૩૨૧) ઉત્તર (૩૨૧ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy