SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ પાછળ ઉપકારનો બદલો વાળવાનો અને બીજો પોતે જે દાનપુણ્યાદિ કરી રહ્યો છે તેનોતૂટવું છે સંબંધ તૂટે છે. ૭૬૫ પ્રશ્ન કેટલાક પાપ કરનાર કહે છે કે ઈશ્વર અમને પાપ કરવાની બુદ્ધિ કરાવે તેમાં અમે શું કરીએ? તો શું ઈશ્વર પાપ કરવાની બુદ્ધિ કરાવે છે? ઉત્તર ઈશ્વર કોઈનેય પાપ બુદ્ધિ કરાવતો નથી તે તો સદુપદેશ દ્વારા જીવોને સદ્ગદ્ધિ જ આપે છે. હજી સુધી કોઈ ઈશ્વરે કોઈનેય પાપ બુદ્ધિ કરવાનું કહ્યું નથી પછી ઈશ્વર પાપબુદ્ધિ આપે છે. એમ કહેવાય? ઈશ્વર અમને પાપબુદ્ધિ કરાવે છે એવું કહેનારા પોતાની પાપબુદ્ધિને ઈશ્વરના નામે ચડાવી ઈશ્વર ઉપર ખોટા આરોપ મૂકે છે. પાપ કરનારા જેમ અહીં હર્ષપૂર્વક પાપો કરી પોતાનો બચાવ કરવા તે પાપોને ઈશ્વરના નામે ચડાવી દે છે તેમ તેમણે પોતાના પાપનાં ફળ તરીકે જ્યારે પોતાના ઉપર દુઃખ આવી પડે ત્યારે તે દુઃખને પણ ઈશ્વરના નામે ચડાવી સહર્ષ ભોગવી લેવું જોઈએ પણ રાડો પાડવી ના જોઈએ. અમને ઈશ્વરે પાપબુદ્ધિ આપી છે એમ માની લઈને તેમાં કોઈ હરકત માનતા ન હો તો જ્યારે બીજા કોઈને તમારી મિલ્કત પડાવી લેવાનું મન થાય તમને નુકશાન કરવાનું કે ખરાબ નજરે જોવાનું મન થાય ત્યારે તે પણ ઈશ્વરે જ કર્યું છે એમ માનીને ઈશ્વર ઉપર શ્રદ્ધાવાળા એવા તમારાથી તેની સામે ક્રોધ કે દ્વેષ નહીં કરી શકાય. ૭૬૬ પ્રશ્ન સાચા અને ખોટા વચ્ચે અંતર કેટલું? ઉત્તર સાચું એ મોક્ષનું સાધન, ખોટું એ સંસારનું કારણ પુરૂષોને હિતકારી જે હોય તે સાચું કહેવાય તેથી વિપરીત તો જુદું ૩૧૩) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy