________________
૬૩૦ પ્રશ્ન ઉત્તર
૬૩૧ પ્રશ્ન
ઉત્તર
૬૩૨ પ્રશ્ન
ઉત્તર
૬૩૩ પ્રશ્ન
ઉત્તર
૬૩૪ પ્રશ્ન
જગતમાં કર્તા ઈશ્વર છે કે નથી?
જગત તો પ્રવાહથી અનાદિકાળથી ચાલી રહ્યું છે. જગત કોઈનું રચેલું નથી. કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ, ચેતન, આત્મા અને જડ પદાર્થ આ બધા અનાદિનિયમોથી આ જગત વિચિત્ર પ્રવાહ રૂપથી ચાલી રહ્યું છે અને ઉત્પાદ, વ્યય, ધ્રુવુ રૂપે ચાલતું રહેશે.
જિન પ્રતિમાની ફૂલ વગેરેથી પૂજા કરવાથી શ્રાવકોને પાપ લાગે છે કે નહિં ?
જિન પ્રતિમાની ફૂલ વગેરેથી પૂજા કરવાથી સંસારનો ક્ષય થાય છે અર્થાત મોક્ષપદ મળે છે અને જે કંઈ થોડી દ્રવ્યહિંસા થાય છે તે કૂપ દૃષ્ટાંત વડે પૂજાના ફળથી જ નાશ પામે છે આ હકીકત આવશ્યક સૂત્રમાં છે.
બધા દેવો જૈનધર્મી છે ?
બધા દેવો જૈનધર્મી નથી કેટલાક છે.
જૈનધર્મી દેવોની ભક્તિ શ્રાવક અને સાધુ કરે કે નહીં? સમ્યક્ દૃષ્ટિ દેવોની સ્તુતિ કરવાનો જૈન શાસનમાં નિષેધ નથી કેમ કે શ્રુત દેવતાજ્ઞાનના વિઘ્નોને દૂર કરે છે અને કોઈ ભોળો (ભદ્રિક) જીવ આ લોકના માટે સમ્યગ્દષ્ટિ દેવોનું આરાધન કરે તો તેનો નિષેધ નથી.
સાધુ પણ સમ્યગ્દષ્ટિ દેવનું આરાધન અને સ્તુતિ જૈન ધર્મની ઉન્નત્તિ તથા વિઘ્ન દૂર કરવા માટે કરે તો નિષેધ નથી આ હકીકત પંચાશક વગેરે શાસ્ત્રોમાં છે.
૫૨મેશ્વ૨ની મૂર્તિ કેવી હોય છે ?
Jain Education International 2010_03
૨૭૪
For Private & Personal Use Only
www.jainelibrary.org