________________
ઉત્તર
૬૧૮ પ્રશ્ન
ઉત્તર
૬૧૯ પ્રશ્ન
ઉત્તર
૬૨૦ પ્રશ્ન
ઉત્તર
૬ર૧ પ્રશ્ન
ઉત્તર
૬૨૨ પ્રશ્ન
ઉત્તર
૬૩ પ્રશ્ન
સમ્યક્ત્વપૂર્વક સાધુનો ધર્મ અને શ્રાવકધર્મની પ્રરૂપણા કરી
હતી.
સાધુના ધર્મનું ટૂંકાણમાં સ્વરૂપ કહી બતાવો ? પાંચ મહાવ્રત અને રાત્રિભોજનના ત્યાગરૂપ છ વ્રત ધારણ કરે. દશ પ્રકારના યતિ ધર્મ અને સત્તર ભેદે સંયમનું પાલન કરે, બેતાલીસ (૪૨) દોષથી રહિત ભિક્ષા ગ્રહણ કરે. દશવિધ ચક્રવાલ સમાચારી પાળે.
સાધુ અને શ્રાવકનો ધર્મ મનુષ્યોએ શા માટે ક૨વો જોઈએ? જન્મ મરણાદિ સ્વરૂપ સંસારભ્રમણરૂપી દુઃખથી છુટવા માટે સાધુ અને શ્રાવકનો પૂર્વોક્ત ધર્મ ક૨વો જોઈએ.
શ્રી મહાવીર ભગવાને જે ધર્મ કહ્યો હતો તે ધર્મ શ્રી મહાવીર સ્વામીજીએ પોતાને હાથે કોઈ પુસ્તકમાં લખ્યો હતો કે નહીં? નથી લખ્યો.
પૂર્વોક્ત જૈન શાસનના સર્વ પુસ્તકો શ્રી મહાવીર સ્વામીથી અને વિક્રમ સંવતની શરૂઆત પછી કેટલા વર્ષે લખાયા હતા ? શ્રી મહાવીરજીથી (૯૮૦) નવસો એંસી વર્ષ પછી અને વિક્રમ સંવત (૫૧૦) પાંચસો દશમાં વર્ષે લખાયા હતા.
નિર્વાણ શબ્દનો શું અર્થ થાય છે ?
બધા કર્મોની ઉત્પન્ન થયેલ ઉપાધિરૂપ અગ્નિનું જે બુઝાય જવું તેને નિર્વાણ કહેવાય છે એટલે બધી ઉપાધિથી રહિત ફક્ત શુદ્ધ બુદ્ધ સચ્ચિદાનંદરૂપ જે આત્માનું સ્વરૂપ પ્રગટ થવું તેને નિર્વાણ કહેવાય છે.
જીવને નિર્વાણપદ ક્યારે પ્રાપ્ત થાય છે ?
Jain Education International 2010_03
૨૭૧
For Private & Personal Use Only
www.jainelibrary.org