SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૨ પ્રશ્ર શ્રી મહાવીર સ્વામિ ત્રિશલા માતાની કુખમાં પોતાની શક્તિથી કેમ ન ગયા? ઉત્તર જન્મ, મરણ, ગર્ભોત્પત્તિ આ બધા કર્મને આધીન છે. નિકાચિત એટલે જે કર્મ અવશ્યમેવ ભોગવ્યા વગર નષ્ટ ન થાય તે આવા કર્મના ઉદયમાં કોઈની પણ તાકાત કામ નથી આવતી અને જે લોકો શરીર ધારીઓને ઈશ્વરાવતાર સર્વશક્તિમાન માને છે તે ફક્ત પોતાના માનેલા ઈશ્વરની મહત્તા બતાવવા માટે જ છે. જો પક્ષપાત છોડીને વિચારીએ તો જે ઈચ્છે તે કરી શકે એવા બ્રહ્મા, શંકર કે હરિ ઈસુખ્રિસ્ત વગેરે કોઈપણ મનુષ્યો થયા નથી. જો એમના ગ્રંથો વાંચવામાં આવે તો એ લોકોના કાર્યોથી તે બધા વાસ્તવિક રૂપે સર્વશક્તિ વિકલ છે એમ જણાઈ જશે. આ કારણે સર્વ જીવો પોતાના કરેલ કર્મોને આધીન છે માટે જ શ્રી મહાવીર સ્વામીજી પોતાની શક્તિથી ત્રિશલામાતાની કુખમાં જઈ શક્યા નહીં. ૬૧૩ પ્રશ્ન આ પાંચ જ્ઞાનનું સ્વરૂપ ટૂંકમાં કહો? ઉત્તર (૧) સાંભળ્યા વગર જે જ્ઞાન થાય છે અને ચાર પ્રકારની બુદ્ધિ તે જાતિજ્ઞાન તેના (૩૩૬) ત્રણશો છત્રીસ ભેદો છે. (૨) જે જ્ઞાન કહી શકાય અને સાંભળી શકાય તે શ્રુતજ્ઞાન તેના (૧૪) ચૌદ ભેદ છે. (૩) સર્વરૂપી વસ્તુને જાણે અને જુએ તે અવધિજ્ઞાન તેના (૬) છ ભેદ છે. (૪) અઢીદ્વીપની અંદર, બધાના મન ચિંતિત અર્થને જાણે અને જુએ તે મન:પર્યવજ્ઞાન તેના (૨) બે ભેદ છે. (૫) ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળની વસ્તુઓને સૂક્ષ્મ ૨૬) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy