________________
આત્મા પણ સર્વ આત્મપ્રદેશો વડે પિડિત થયો થકો દડાની માફક અથવા તોપના ગોળાની માફક ઉત્પત્તિસ્થાને પહોંચી જાય છે. તેને કકગતિ' કહેવાય છે. સંસારી જીવોને ઈલિકા અને કન્ક બંને ગતિ હોય છે. સિદ્ધના જીવોને મોક્ષમાં જતાં
કેવળ કદ્કગતિ હોય છે. ૬૦૬ પ્રશ્ર ઋજાગતિ અને વક્રાગતિ કોને કહેવાય? ઉત્તર ઊર્ધ્વલોકથી અધોલોક અથવા અધોલોકથી ઊર્ધ્વલોક તથા
પૂર્વમાંથી પશ્ચિમ અથવા પશ્ચિમમાંથી પૂર્વ એમ સીધી દિશામાં જીવ જે એક સમયમાં ઉત્પન્ન થાય છે તેને “જાગતિ' કહેવાય છે. અને દિશાઓથી વિદિશાઓમાં બે સમય, ત્રણ સમય કિંવા ચાર સમય સુધીમાં એક ભવમાંથી અન્ય ભવમાં જે ઉત્પન્ન થવું તેનું નામ “વક્રાગતિ” અથવા “વિગ્રહગતિ'
કહેવાય છે. ૬૦૭ પ્રશ્ન પંખાથી ઉત્પન્ન થયેલો પવન સચિત્ત કે અચિત્ત છે? ઉત્તર પંખાથી ઉત્પન્ન થયેલો પવન સચિત્ત જ છે તેના વિશે
ઓઘનિર્યુક્તિમાં ઉલ્લેખ થયેલો છે. ૬૦૮ પ્રશ્ર દેવતાઓના પુસ્તકની લિપિ કઈ હશે? અને તેમાં શું લખેલું
હશે ? ઉત્તર લિપિ દેવનાગરી સંભવે છે અને તેમાં પોતપોતાના વિમાન
સંબંધી સ્થિતિ મર્યાદા વગેરે કલ્પ લખેલા હોય છે. સમવસરણમાં દેવીઓ ઊભી રહેતી હશે કે શ્રાવિકાઓ પણ
ઊભી રહેતી હશે? ઉત્તર દેવીઓ ઊભી રહે. શ્રાવિકાઓ બેસે તે પ્રમાણે આવશ્યક
સૂત્રમાં પાઠ છે.
૬૦૯ પ્રશ્ન
૨૬૭
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org