________________
ઉત્તર
૫૨૫ પ્રશ્ન
ઉત્તર
૫૨૬ પ્રશ્ન
ઉત્તર
૫૨૭ પ્રશ્ન
ઉત્તર
૫૨૮ પ્રશ્ન
ઉત્તર
૫૨૯ પ્રશ્ન
ઉત્તર
ઉપધાનની નાણનાં શ્રીફળોની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ.
૫૩૧પ્રશ્ન
ઉત્તર
દીક્ષા પ્રસંગે ઉપકરણોના ચઢાવા બોલાય છે તો તે ઉપજ કયા ખાતામાં જાય?
તે ઉપજ સાધુ-સાધ્વીના વૈયાવચ્ચ ખાતમાં વાપરી શકાય. કેટલાકો કહે છે કે જીવદયામાં લઈ જવી આને માટે કોઈ શાસ્ત્રીય પાઠ નથી.
જ્ઞાનખાતામાંથી સાધુ-સાધ્વીઓના ઉપયોગી દવા આદિ વસ્તુઓ ખરીદી શકાય? જ્ઞાનખાતામાંથી ખરીદી શકાય નહીં.
મણિભદ્ર યક્ષ પાસે ચોખાનો સાથિયો થાય ?
નહીં. સાથિયામાં જે માંગણી કરી છે તેવી માંગણી દેવ અને ગુરૂ પાસે વ્યાજબી છે અવિરતિ દેવો પાસે નહીં.
કર્મનો નાશ કઈ રીતે થાય છે ?
રત્નત્રયીની આરાધના દ્વારા નાશ થઈ શકે છે.
શ્રાવક સિદ્ધ પદને ક્યારે મેળવી શકે ?
શ્રાવક સંયમ લઈ યથાખ્યાત ચારિત્રે પહોંચી શૈલેશીકરણ કરીને સિદ્ધિપદ મેળવી શકે છે.
૫૩૦ પ્રશ્ન કેવલી ભગવંત થયેલા સાધુઓ આવશ્યક ક્રિયાઓ કરે ખરા ? તેઓને આવશ્યક ક્રિયાઓ કરવાની હોતી નથી.
ઉત્તર
કેવળજ્ઞાની આહાર લે કે નહીં?
આહાર લે છે એ શ્વેતાંબર મત છે અને સત્ય છે. દિગંબરોએ
Jain Education International 2010_03
૨૪૫
For Private & Personal Use Only
www.jainelibrary.org