________________
ઉત્તર
૫૧૭ પ્રશ્ન ઉત્તર
૫૧૮ પ્રશ્ન
ઉત્તર
૫૧૯ પ્રશ્ન
ઉત્તર
ચોખાનું નામ અક્ષત છે. આપણે અક્ષયપદ લેવું છે એટલે તે પદ લેવાની આશાએ તેના પ્રતિબોધક રૂપે પ્રભુજીની પાસે અક્ષતથી સાથિયો કરાય છે.
દહેરાસરમાં ઘંટનાદ ક૨વાનું શું કારણ ? પૂજાથી ઉત્પન્ન થયેલ ઘંટનાદ હર્ષનો દ્યોતક છે. વળી બીજા દેવોને ભગવાનની ભક્તિ કરવાના સમયની આગાહી રૂપે શક્રેન્દ્રિ સુઘોષા ઘંટ વગડાવ્યો હતો તેમ અહીં પણ અન્ય પ્રમત્તોને પૂજા ભક્તિ માટેની આગાહી રૂપે ઘંટ વગાડવામાં આવે છે.
જિનમંદિરમાં સાધુ મહારાજ પૂજા આદિમાં આવે અને અભ્યુત્થાનાદિ સાચવે છે તેમાં પણ વીતરાગની આશાતનાને સ્થાન તો નથી ને ?
'
જરાય આશાતનાનું સ્થાન નથી કારણ કે ‘જાવંતિકેવિ સાહુ’ સૂત્ર જિનાલયમાં ચૈત્યવંદન કરતી વખતે બોલાય છે.
જિનપૂજન કર્યા બાદ ચૈત્યવંદન કરીએ તો શું બાધ આવે ? દ્રવ્યપૂજામાં થયેલ સ્વરૂપ હિંસાના દોષને ધોઈ નાંખનાર ભાવપૂજારૂપે ચૈત્યવંદન કરવું જોઈએ. એમ પૂ. આ. ભગવંતશ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ નદીકૂપના દૃષ્ટાંતથી જણાવે છે.
૫૨૦ પ્રશ્ન પુરૂષોની સાથે સ્ત્રીઓ ચૈત્યવંદન કરતી વખતે સ્તવન કે સ્તુતિ બોલી શકે કે નહીં? કુટુંબ સાથે દર્શન ક૨વા જનાર કોઈ જીવને ચૈત્યવંદન ન આવડતું હોય અગર તો સાથે શ્રાવિકાઓ હોય તેમાંથી કોઈને સુંદર રાગનાં સ્તવનો વગેરે ગાતાં આવડતું હોય તો શ્રાવિકાએ કરેલ ચૈત્યવંદન વિધિ શ્રાવકને ઉપયોગમાં લાગે કે જુદી કરવી પડે ?
Jain Education International 2010_03
૨૪૩
For Private & Personal Use Only
www.jainelibrary.org