SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ બેસવાની કોઈ વિધિ નથી. વેષ્ણવ યાદિમાં એવો રિવાજ ચાલતો હોઈ એનું અનુકરણ થઈ ગયું હોય એમ લાગે છે. ૫૧૧ પ્રશ્ન સંધ્યા પછી (રાત્રે) દહેરાસરમાં દર્શન માટે વાળું કર્યા પહેલા જવું ઉચિત કે વાળું કર્યા પછી? ઉત્તર શ્રાવકોને રાત્રિભોજનનો ત્યાગ હોવો જોઈએ એટલે સૂર્યાસ્ત પહેલાં તિવિહાર-ચઉવિહાર આદિ કરી જિનદર્શન કરવાનું વિધાન છે. ૫૧૨ પ્રશ્ન દહેરાસરે જતાં રસ્તામાં વેપારની યા અનેક પ્રકારની વાતો કરીએ તો શું થાય? જિનદર્શન આદિનું ફળ “પઉમરિયમાં બતાવ્યું છે તે ફલ ઘટી જાય ને આત્મા ઉપર પાપનો કુંજ ચઢી જાય. પ૧૩ પ્રશ્ર ભગવાનને કુલ ધોયા વગર ચઢાવાય કે નહીં? અને ધોયા વગર ચઢાવે તો વાંધો શું આવે? ઉત્તર કુલની શુદ્ધિ આદિ સાચવવા પાણીના છંટકાવનો રિવાજ હોય એમ લાગે છે. ૫૧૪ પ્રશ્ન આરતી ઉતારવાનો હેતુ શો? ઉત્તર ભવની આરતી - પીડા હરવા માટે, ૫૧૫ પ્રશ્ન સાંજના આરતી વખતે નગારા અને ઘંટ વગાડવાનું કારણ ઉત્તર ઉત્તર નગારા, ઘંટ આદિ જે વાગે છે તેને વાદ્યપૂજા કહેવામાં આવે છે. નગારા તથા ઘંટનાદ પ્રભુની પાસે ઉતારાતી આરતીથી થતા હર્ષના દ્યોતક છે. ૫૧૬ પ્રશ્ર પ્રભુની પાસે આપણે ચોખા ચડાવીએ છીએ તેનું કારણ શું? ૨૪૨ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy