________________
ઉત્તર
એમ હેમાચાર્યના ત્રિષષ્ઠિ શલાકા ચરિત્રમાં છે. ૪૬૭ પ્રશ્ન અજિત શાંતિ સ્તવમાં આજકાલ ૪૦ ગાથાઓ જોવામાં આવે
છે પણ તેની મુળવૃત્તિમાં ૩૭ ગાથાઓ જ વ્યાખ્યાન કરી તેને તેટલી ગાથાઓ વાળું જ સૂચવ્યું છે તો પછી “પખિય' ઈત્યાદિ ગાથાઓ કોણે કરી ? પMિય ઈત્યાદિ ત્રણ ગાથાઓ અજિતશાંતિ સ્તવના કર્તાએ નથી કરી પણ કોઈ બીજાએ કરી છે અને તેથી જ તેની મૂળવૃત્તિમાં એ ગાથાઓ જોવામાં આવતી નથી. આજકાલ વળી તેઓનું પણ માહાત્મય પ્રસિદ્ધ થયેલું હોવાથી અથવા તે ગાથાઓ અત્યંત પ્રસિદ્ધિમાં આવેલી હોવાથી તેઓનું પણ
પઠનપાઠન જોવામાં આવે છે અને એવો સંપ્રદાય છે. ૪૬૮ પ્રશ્ન અજિત શાંતિ સ્તવ તથા શાંતિ એક જ માણસ ભણે છે અને
બીજા બધા મૌન ધારણ કરી સાંભળે છે તો આ વિશે પ્રશ્ન થાય છે કે ઉપસર્ગોને દૂર કરવાનો તેમાં જો પ્રભાવ છે તો સર્વ મનુષ્યો તેને કેમ ભણતા નથી? એક જ માણસ ભણે એવો નિયમ શા માટે? રોયલ્લો સબૅટિંએક જ માણસ ભણે અને બીજા બધાઓએ સાંભળવું એવું વચન હોવાથી એક માણસ ભણે અને સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકા વગેરે સમસ્ત મનુષ્યો વગેરે સાવધાન થઈને સાંભળે. જો એકી સાથે સર્વ મનુષ્યો તેને ભણે તો ક્ષપકવંદનામાં કોલાહલ થવાનો સંભવ છે માટે એક જ માણસ
તેને ભણે બધા નહીં. ૪૬૯ પ્રશ્ન વિષકન્યાના સંયોગથી પુરૂષ મૃત્યુ પામે છે એ વિષકન્યા
કેવી રીતે ઉત્પન્ન થાય છે?
ઉત્તર
૨૨૫)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org