________________
ઉત્તર
આશ્લેષાનક્ષત્ર શનિવાર તથા બીજને દિવસે, શતભિષા નક્ષત્ર મંગળવાર તથા સાતમને દિવસે, કૃતિકા નક્ષત્ર રવિવાર અને પાંચમને દિવસે જેનો જન્મ થયો હોય તેને વિષકન્યા કહેવાય છે. એ પૂર્વકર્મથી દૂષિત હોય છે. આવા અક્ષરો અમે જોયા છે પણ તે કયા ગ્રંથમાં છે તે સ્મરણમાં નથી.
ઉત્તરાર્ધ પ્રશ્નોત્તર
૪૭૦ પ્રશ્ન ચૌદ રજ્જા સ્વરૂપ આ લોકમાં શરીરો કરતાં જીવો અધિક છે
કે જીવો કરતાં શરીરો અધિક છે? ઉત્તર લોકમાં જીવો કરતાં શરીરો અધિક છે કેમ કે એક એક જીવને
તેજસ અને કાર્મણ નામના બે શરીરો હોય છે. ૪૭૧ પ્રશ્ન છીપોમાં મોતી ઉત્પન્ન થાય છે એ લોક કહેવત છે કે તેમાં
કોઈ શાસ્ત્રીય પુરાવો છે? ઉત્તર છીપોમાં મોતી થાય છે એ કેવળ લોક કહેવત નથી પણ
તેમાં શાસ્ત્રના પુરાવા પણ છે. ઉપદેશરત્નાકરના પ્રથમ અંશમાં કહ્યું છે કે મેઘ જ્યારે ગર્જના કરવા માંડે છે અને વરસે છે ત્યારે સમુદ્રની સજીવ છીપો સ્વાભાવિક રીતે જ સમુદ્રના પાણી ઉપર આવી મુખ પહોળું કરીને રહે છે તે પછી સ્વાતિ નક્ષત્રમાં વરસાદનાં જેટલા નાના મોટા જળબિંદુઓ તે છીપોમાં પડે છે તે બધી જ મોતી બની રહે
૪૭૨ પ્રશ્ન પાક્ષિક વગેરે પ્રતિક્રમણમાં ગુરૂ મહારાજ સઝાય કહે છે
ત્યારે “સંસારદાવાનલ દાહનીર' ઈત્યાદિ સવા ત્રણ શ્લોકો તેઓ પોતે જ કહે છે અને પછી ઝંકારારાવસારા થી આરંભિ
૨૨૬ )
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org