________________
૪૨૨ પ્રશ્ન
ઉત્તર
૪૨૩ પ્રશ્ન સામગ્રી વિના કોઈ પોતાની મેળે ચારિત્ર લે અને પાળે તો તેને કેવું ફળ થાય ?
શાસ્ત્રની મર્યાદા મુજબ સ્વયંબુદ્ધ સિવાય બીજાને પોતાની મેળે દીક્ષા લેવી કલ્પે નહિ, પણ સામગ્રીના અભાવે કોઈ વૈરાગ્યથી સ્વયં દીક્ષા લે અને પાળે તો નિર્જરા નિર્જરા વગેરે ફળ સંભવે છે.
ઉત્તર
૪૨૪ પ્રશ્ન
ઉત્તર
૪૨૫ પ્રશ્ન
ઉત્તર
૪૨૬ પ્રશ્ન
સંભવે છે તે સિવાય ચારમુખ દેશના હોતી નથી.
સરસ્વતી દેવી બ્રહ્મચારી છે કે નહીં?
ક્ષેત્રસમાસની ટીકા અને ભગવતી સૂત્રને અનુસારે સરસ્વતીદેવી અંતરના ઈન્દ્ર ગતિરતીની અગ્નમહિષી છે એમ જણાય છે તેથી તે બ્રહ્મચારી નથી.
ઉત્તર
શ્રાવક દેવપૂજા માટે સ્નાન કરે તે વખતે મસ્તક ધોવું જોઈએ ? કે કાંસકીએ વાળ ઓળી લે તો ચાલે ?
દેવપૂજા ક૨વા ઈચ્છતા શ્રાવકે સામગ્રી હોય તો સર્વ અંગે સ્નાન કરવું અને ન હોય તો કંઠ સુધી સ્નાન કરી કાંસકીએ મસ્તકના વાળ ઓળી લે.
પદ્માવતી દેવી ધરણેન્દ્રિયની પત્ની છે કે અપરિગૃહિતા છે ? પદ્માવતી દેવી ધરણેન્દ્રની અગ્ન પટ્ટરાણી છે તપણ અપરિગૃહિતા દેવી નથી.
સાધુઓએ ઉપાશ્રયનો કાો લીધા પછી તરત જ શ્રાવકો પડિલેહણ કરે તો શ્રાવકોને ફે૨ વસ્તીપમાર્જન કરવું કે નહિં ? સાધુઓએ વસ્તીનો કાજો લીધો પછી શ્રાવકો પડિલેહણ કરે તો કાજાનો ઉદ્ધાર કરવો જોઈએ.
Jain Education International 2010_03
૨૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org