________________
૪૧૩ પ્રશ્ન
ઉત્તર
૪૧૪ પ્રશ્ન
ઉત્તર
૪૧૫ પ્રશ્ન
ઉત્તર
૪૧૬ પ્રશ્ન
ઉત્તર
૪૧૭ પ્રશ્ન
ઉત્તર
દિગાચાર્ય શબ્દનો અર્થ શો ?
સમયને પિછાણી સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુની ૨જા આપે તે દિગાચાર્ય એમ યોગશાસ્ત્ર ટીકામાં પ્રાયશ્ચિત વૈયાવૃત્યું એ શ્લોકની વ્યાખ્યામાં અર્થ કહ્યો છે.
કૃમિહ૨ નામનો અજમો સચિત્ત છે કે અચિત્ત ? કૃમિહ૨ નામના અજમાનો વૃદ્ધ પુરૂષો અચિત્ત તરીકે વ્યવહાર કરે છે.
પંચમી અને અષ્ટમીએ શ્રીનેમિ એ સ્તુતિ તથા સંસારદાવા સ્તુતિ કહેવી જ જોઈએ એવો નિશ્ચય છે ? કે નેમિનાથ અને મહાવીર સ્વામીની બીજી સ્તુતિઓ પણ કહેવાય ? પાંચમ અને આઠમે અને સંસારદાવા સ્તુતિ સિવાય બીજી સ્તુતિ કહેવાય નહિ એવો નિયમ જાણ્યો નથી પણ આવડતી હોય તો ઘણું કરીને તે બે કહે.
જિન પ્રતિમાની ભ્રકુટીએ કાળો રંગ ક૨વામાં આવે છે તેમ હોઠે લાલ રંગ કરાય કે નહિ ?
શાશ્વત પ્રતિમાનું અવલંબન કરીને ભ્રકુટીએ કાળો વર્ણ ક૨ાય તેમ હઠિ રાતા વર્ણ કરવામાં વિરોધ નથી.
જિન પ્રતિમાની આંગીમાં લાહિ વપરાય છે તે યુક્ત છે કે નહીં?
લાહિના સંસ્કારમાં કાંઈક અપવિત્રપણું સંભળાય છે તો પ ગ્રંથોમાં તેના નિષેધના અક્ષરો જોવામાં આવ્યા નથી. અ કાળે ઠેકઠેકાણે તેવી પ્રવૃત્તિ જોવામાં આવતી હોવાથી અને ઘણાઓને પૂજામાં અંતરાયનો પ્રસંગ આવે તેથી સર્વથા નિષેધ કરવો શક્ય નથી.
Jain Education International 2010_03
૨૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org