SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ પ્રશ્ર કુલગુરૂ તરીકે આવેલા અન્ય દર્શનીને માટે કેમ સમજવું? ઉત્તર કુલગુરૂ તાદિ સંબંધ વડે કરીને આવેલા લિંગીને અન્ન આદિ દેવું કહ્યું છે. (પા. ૧૦) (કલ્યાણવિજયજી ગણી) ૩૭૩ પ્રશ્ર શ્રાવકને ચતુદશરણ વગેરે કેટલા પન્ના ભણવાનો અધિકાર છે? ઉત્તર પરંપરાથી ભક્તપરિજ્ઞા ચતુદશરણ, આતુર પ્રત્યાખ્યાન, સસ્તારક એ ચાર પર્યન્ના ભણવાનો અધિકાર છે. ૩૭૪ પ્રશ્ન અજવાળી દશમને દિવસે આયંબિલ કરવાવાળાને મિથ્યાતિપણું લાગે ખરું કે નહીં? ઉત્તર અજવાળી દશમને દિવસે આયંબિલ કરવાવાળાને મિથ્થામતિપણું લાગે તેમ જાણવામાં આવ્યું નથી. ૩૭૫ પ્રશ્ન રોહીણી તપને આરાધના કરવાવાળાની મિથ્યામતિ ખરી કે નહીં? ઉત્તર તેની પણ મિથ્યામતિ જણાઈ નથી. ૩૭૬ પ્રશ્ન પંચમી તપ કરનારને પર્યુષણની ચતુર્થીનો ઉપવાસ પંચમમાં ગણાય કે નહીં? ઉત્તર સંવત્સરીનો ઉપવાસ છઠ્ઠ કરવાને જે અસમર્થ હોય તેને પંચમીના તપમાં ગણી શકાય અન્યથા નહીં. (પા. ૧૪)(પંડિત જગમલ ગણી) ૩૭૭ પ્રશ્ન ત્રણપૂર્ણિમા જ પર્યપણે જાગરિકા કરવી કે બધી પૂર્ણિમા? આવી રીતે શ્રાવક વારંવાર પૂછે છે? ઉત્તર છિન્નતિદીધામ મં િત્તર ગMવાર રેઈત્યાદિ આગમન અનુસાર તથા અવિચ્છિન્ન વૃદ્ધ પરંપરા વડે બધી પૂર્ણિમા પર્વપણે માન્ય છે. (પા. ૧૭) ( ૨૦૧ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy