________________
ઉત્તર
નામ કર્મ ચિત્રકાર સરખું કહેલું છે. જેમાં ચિત્રકાર સુંદરમાં સુંદર ચિત્રો બનાવી શકે અને ખરાબમાં ખરાબ ચિત્રો પણ બનાવી શકે છે. તેમનામ કર્મના ઉદયથી જીવને સારું સારું શરીર ગતિ વગેરે મળે છે તેમ ખરાબ ગતિ ખરાબ જાતિ વગેરે પણ પ્રાપ્ત થાય છે. અંગો કેટલા હોય છે ? કયા કયા? શરીરના મુખ્ય અવયવોને અંગ કહેવાય છે તે આઠ પ્રકારના હોય છે. બે હાથ, બે સાથળ, પીઠ, મસ્તક, છાતી તથા
૨૪૧ પ્રશ્ન ઉત્તર
પેટ.
૨૪૨ પ્રશ્ન ઉપાંગ કોને કહેવાય? ઉત્તર આંગળીઓ વગેરે અંગોની સાથે રહેલા હોય તે ઉપાંગો કહેવાય
૨૪૩ પ્રશ્ન આતપ નામકર્મ કોને કહેવાય? ઉત્તર જે કર્મના ઉદયથી જીવનું પોતાનું દારિક શરીર અનુણ
હોવા છતાં ઉષ્ણ પ્રકાશને જે આપે તે આતપ નામકર્મ કહેવાય
૨૪૪ પ્રશ્ન તીર્થંકર નામકર્મ કોને કહેવાય? ઉત્તર જે કર્મના ઉદયથી જીવોને ત્રણ લોકમાં પૂજનીક બનાવે તે
તીર્થકર નામકર્મ કહેવાય. ૨૪૫ પ્રશ્ન ઉપઘાત નામકર્મ કોને કહેવાય? ઉત્તર જે કર્મના ઉદયથી પોતાના શરીરના અવયવો લાંબા-ટૂંકા
હોય તેના કારણે જીવ પોતે હણાય એટલે દુ:ખી થયા કરે. જેમ લાંબી જીભ ચોર દાંત લાંબો હોય ઈત્યાદિથી જીવ પોતે
(૧૭૪)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org