SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ચારિત્ર મોહનીય ભેદોનું વર્ણન કરાય છે ઃ સોલસ નવ નોકસાય દુવિહં ચરિતમોહણિ અંઅણુ અપચ્ચકખણા પચ્ચકખાણા ય સંજલણા ।।૧૭।। ચારિત્ર મોહનીય કર્મ બે પ્રકારે છે. ૧૬ કષાય અને નવ નોકષાય રૂપ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય પ્રત્યાભ્યાનીય સંજવલન અનુક્રમે ચારેય ક્રોધ, માન, માયા, લોભથી યુક્ત કરવાથી કષાય મોહનીયના ૧૬ ભેદો થાય છે. ૨૩૭ પ્રશ્ન ઉત્તર ૨૩૮ પ્રશ્ન ઉત્તર અધર્મમાં ધર્મપણાની બુદ્ધિ પેદા કરાવે એ મિથ્યાત્વનું સ્વરૂપ કહેવાય છે. ' ૨૪૦ પ્રશ્ન કષાય કોને કહેવાય ? કષઃ સંસાર જેમાં પ્રાણીઓ પરસ્પર હિંસા કરે તે સંસાર તેનો આય-લાભ થવો એટલે કે જેનાથી સંસારનો લાભ પ્રાપ્ત થાય તેનું નામ કષાય કહેવાય છે. નો કષાય મોહનીય કોને કહેવાય? જે કષાયની સાથે રહી કષાયોને ઉત્તેજીત કરે અર્થાત્ કષાયોને વધારે તેનું નામ નો કષાય મોહનીય કહેવાય છે. ઉત્તર ૨૩૯ પ્રશ્ન આયુષ્ય કર્મ કેટલા પ્રકારે હોય છે અને કોના જેવું હોય છે ? આયુષ્ય કર્મ ચા૨ પ્રકારે છે. (૧) દેવાયુષ્ય, (૨) મનુષ્યાયુષ્ય, (૩) તિર્યંચાયુષ્ય તથા (૪) નરકાયુષ્ય. એ આયુષ્ય કર્મ હાથમાં તથા પગમાં નાંખેલી બેડી સરખું જાણવું. જેમ બેડીમાં રહેલો માનવ છૂટવા માંગે તો છૂટી શકતો નથી તેમ આ આયુષ્ય કર્મના ઉદયથી જીવ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની (ગતિમાં) ઈચ્છા કરે તો પણ તે જઈ શકતો નથી. નામ કર્મ કોના સ૨ખું કહેલું છે ? Jain Education International 2010_03 ૧૭૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy