SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ પ્રશ્ન છે તે નીચે પ્રમાણે : अरिहंत वा अरिहंत चेईयाणि वा माविअप्पणा अणगारस्स । શ્રી અરિહંત દેવ, શ્રી અરિહંત દેવના ચૈત્ય અને ભાવિત છે આત્મા જેનો એવા સાધુ ચાત્રણનાં શરણાં જાણવા. શ્રી શાલીભદ્ર ચરિત્ર કે જેને તમામ જૈનો માને છે. તેમાં કહ્યું છે કે શાલીભદ્રના ઘરમાં તેમના પિતાએ જિનમંદિર કરાવ્યું હતું. તથા રત્નોની પ્રતિમા કરાવી હતી. તે મંદિર અનેક દ્વારો સહિત દેવ વિમાન જેવું બનાવ્યું હતું. શ્રી જ્ઞાતા સૂત્રમાં તીર્થંકર ગોત્ર બાંધવાના વીસ સ્થાનકો કહ્યાં છે તેમાં સિદ્ધપદ આરાધવું એમ ફરમાવ્યું છે તે અરૂપી સિદ્ધ ભગવાનનું ધ્યાન, આરાધના તેમની મૂર્તિ સિવાય બની શકે જ નહિ. પ્રશ્ન વ્યાકરણમાં ફરમાન છે કે નિર્જરાના અર્થ સાધુ ‘વેડ્યÈ’ અર્થાત્ જિનપ્રતિમા હાલના અવર્ણવાદ તથા તેની બીજી પણ આશાતનાઓનું ઉપદેશ દ્વારા નિવારણ કરે. શ્રી આવશ્યક મૂળ સૂત્ર પાઠમાં ‘અરિહંત રેડ્યાનું રેમિ જ્ઞાપનમાં’ એમ કહી સાધુ અને શ્રાવક સર્વ લોકમાં રહેલી શ્રી અરિહંતની પ્રતિમાનો કાઉસ્સગ્ગ બોધિ બીજના લાભ માટે કરે એમ ફરમાવ્યું છે. આ સિવાય અન્ય ગ્રંથોમાં પણ પ્રતિમાપૂજનનો સંદર્ભ મળે છે. ભગવાન તો આધાકર્મી કે અભ્યાદ્ભુત આહાર વહોરતા નહિ તો પછી તેમની મૂર્તિ પાસે બનાવેલો, વેચાતો લાવેલો કે Jain Education International 2010_03 ૧૫૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy