________________
અધિકારમાં કહ્યું છે કે પછીયા ય વનિમ્ના અર્થાત્ સ્નાન કરી દેવ પૂજા કરી. શ્રી ઉવવાઈ સૂત્રમાં ચંપા નગરીના વર્ણનમાં કહ્યું છે કે
વહુનારૂં મરિહંત વેફયા' અર્થાત્ ઘણાં અરિહંતના જિનમંદિરો છે તથા બાકીની નગરીઓના વર્ણનમાં જિનમંદિર સંબંધી ચંપા નગરીની ભલામણ કરી છે તેથી સાબીત થાય છે કે આગળના વખતમાં ચંપા નગરીની પેઠે બીજા શહેરોમાં પણ ગલીએ ગલીએ દહેરાસરો હતો. શ્રી આવશ્યક મૂળ સૂત્રમાં કહ્યું છે કે “તત્તોય પુરતાને वरगुर ईंसाण अच्चए पडिमं मल्लिजियाण पडिमा उज्जाए યંતિ વ૬ોતી' પુરિમતાલ નગરના રહેવાસી વગુર નામના શ્રાવકે પ્રતિમા પૂજવાને માટે શ્રી મલ્લિનાથ સ્વામિનું દહેરાસર
બંધાવ્યું.
શ્રી ભગવતી સૂત્રના જંઘાચારણ અને વિદ્યાચારણ મુનિવરોએ શ્રી જિન પ્રતિમાનો અધિકાર વશમા શતકના નવમા ઉદ્દેશમાં કહ્યો છે. नंदीसर दीवे समोसरण करेइ, करेइत्ता तहि चेइयाईं वंदा वंदइत्ता इहमागच्छ इहमागच्छदता इह चेइआई वंदइ। જંઘાચારણ - વિદ્યાચારણ મુનિઓ શ્રી નંદીશ્વર દ્વીપમાં સમવસરણ કરે છે. કરીને ત્યાંના શાશ્વતાં ચૈત્યોને વાંદે છે. વાંદીને અહીં ભરતક્ષેત્રમાં આવે છે અને આવીને અહીંનાં ચેત્યો (અશાશ્વતી પ્રતિમાઓ) ને વાંદે છે. શ્રી ભગવતી સૂત્રમાં ચમરેન્દ્રને અધિકારે ત્રણ કારણો કહ્યાં
૧૫)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org