SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ તિમ્ એ જીવ તનુ વ્યાપી રહ્યો, ગુરૂ લઘુ કાયાએ તિમ લહ્યો ।।૨૦।। દશમો પ્રશ્ન કરે નૃપ વલી, સાંભળો ગણ નાયક મન રૂલી પેઢી ગત કિમ મુકું ધર્મ, હોય લાજ મુજ માનો મર્મ।।૨૧।। ગુરૂ કહે વ્યાપારી જિમ કોય, વ્યાપારે પાંચે તું જોય । લોહ ખાણ દેખી તે ભરે, વલી તિહાંથી આગે સંચરે।।૨૨।। ત્રાંબુ દેખી છંડે લોહ, એક ન છંડે આણી મોહ | રૂપું હેમ ૨યણ ઈમ્ લીયે, એક ન છંડે લોઢું લીયે ।।૨૩।। ધરે આવ્યા તે લીલા કરે, લોક ગ્રાહક તે દુ:ખીયા ફરે । તિમ તું મત છંડે આપણો, કહણ કરો અમ જિમ સુખ ધણો ।।૨૪।। તેહ વચન નિજ હેડે ધરે, ગુરૂ વાંદી ચરણે અનુસરે । સ્વામિ તે મુજ તાર્યો આજ, બેસાડ્યો શિવપુરને રાજ ।।૨૫।। બાર વ્રત ગુરૂ કને ઉચ્ચરી, શુદ્ધ શ્રાવકવ્રત આદરી। પહેલે દેવલોકે થયો દેવ, સૂર્યાભ નામે કરે સુર સેવ ।।૨૬।। અવધિ કરી જોઈ જિન સંગ, બત્રીશ બદ્ધ નાટક ઉછરંગી કરી વીર જિન વાંદી જાય, ગૌતમ પૂછે પ્રણમી પાય ||૨૭ || સ્વામિએ કુણ કિમ પામી ઋદ્ધિ, વાત સકલભાખી સુપ્રસિદ્ધ। એક ભવાંતર મુગતે જાયરો અવિચલ સુખ પૂરાં પામશે ।।૨૮।। રાયણ પેસી માંહિ અધિકાર, જોઈ કીધો એહ વિચાર અધિકો ઓછો જો ઈહાં હોય, પંડિત શુદ્ધ ક૨જો સોય।।૨૯।। ગુરૂ નામે લહીયે ગહટ્ટ, ગુરૂ નામે લહીયે શિવવટ્ટ । એહવા ગુરૂની સેવા મળે, તો મન વાંછિત આશા ફળે।।૩૦।। સત્તર પચવીશ સંવત સાર, અષાઢ સુદ તેરસ રવિવાર શ્રી જયવિજય પંડિત સુપસાય, મેરૂ વિજય રંગે ગુણ ગાય ।।૩૧।। ૧૦. ગણધરવાદ જૈન ધર્મના પવિત્ર ગ્રંથ તરીકે કલ્પસૂત્ર જૈન અને જૈનેતર વર્ગમાં Jain Education International 2010_03 ૧૨૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy