________________
જેક્ટ કુલ પ્રભુ પાસનું લહી સાથે પરિવાર લલના ૧૫ આવ્યા તિક ઉદ્યાનમાં જ્યાં મુનિ કેશ કુમાર લલના /
કેશીએ દેખી આવતા, શ્રી ગોયમ ગણધાર લલના ૧૬ વિનય યથા વિધિ સાચવે મુનિ સંજ્જા ઉજમાલ લલના ! મનસુખ બીજી ઢાલમાં સુણજો વચન રસાલ લલના I/૧૭ના
ઢાળ બીજી (દોહરો) શિષ્યોને આજ્ઞા કરી શીલાદિક ચાર પલાલ | દર્ભ સહિત એ પંચનો કરી આસન સુવિશાલ સોની યથોચિત સહુ સંગ યુત વિનય કરે ગણધાર પ્રણમે ગોતમને મુનિ હરખે કેશ કુમાર સારા ચંદ્ર સૂરજ સમ શોભતા બિહુ ગણી મહા પ્રભાવ છે પાખંડી બહુગામીયા ગૃહસ્થ ધરી બહુભાવ ( રૂા. ઈમ બહુ દિશિથી આવીયા ધારી ચિત્ત ઉમંગ ! પરમ પુરૂષનો મેલઈમ જોવા સુણવા રંગ /૪ TT દેવ દાનવ ગંધર્વ તિમ જખ રન્ન કિન્નર ભૂત ! આકાશે અદ્રશ્ય રહી વચન સુમે શચી યુક્ત આપણી
ઢાળ બીજી
(સહજાનંદી રે આતમા એ રાહ) કેશી વિનય સહિત વદે ઘો આજ્ઞા મહા ભાગી તુમ ઈચ્છાએરે પ્રશ્ન હું કરવા ચાહું છું લાગ //
હિત કર વચન એ સાંભળો ||૧T જે ઈચ્છો તેહ પૂછીએ ગોયમ બોલે રે એમ |
તવ કેશી આજ્ઞા લહી પ્રશ્ન કરે ધરી પ્રેમ હિતકર સારા પંચ મહાવ્રત વીરને પાસ પ્રભુ વ્રત ચાર /
૧૧૬)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org