SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પાસ શિષ્ય કેશી મુનિ નિર્મલ દીપક જ્યોતિ લલના વિદ્યા ચરણે પૂરણો, કરતો ધર્મ ઉદ્યોત લલના ||૩|| મતિ શ્રુતિ ઓહિ નાણ છે, નહિ પ્રતિબંધ લગાર લલના । જશવંતો અનિ તલે કરતો ઉગ્ર વિહાર લલના ||૪|| સાવથ્વીપુરી આવીયા શિષ્ય સમાકુલ તેહ લલના I સિંક નામ ઉદ્યાનમાં નય૨ મંડલ ગુણ ગેહલલના ||૫|| ફાસુ સચ્ચા સંથારકે તિહાં મુનિ કીધ નિવાસ લલના । પ્રતિબોધ ભવિજીવને સ્યાદ્વાદ સુવિલાસ લલના ।।૬।। તિણ કાલે તિણ અવસરે ધર્મતીરથ અરિહંત લલના કેવલ દર્શન જ્ઞાનમય, વર્ધમાન ભગવંત લલના ।।૭।। તાસ શિષ્ય દીપક સમો વિદ્યા ચરણ મહંત લલના | શિષ્ય સમાકુલ વિચરતો ગુરૂ ગોયમ ગુણવંત લલના ।૮।। પૂરણ દ્વાદશ અંગનો ભાવ દધિ ચઉનાણી લલના । તિણે નયરે તે આવીય જસધર બહુ વિજ્ઞાન લલના ||૯|| સાવથી પુર મંડલે કોષ્ટક નામ ઉદ્યાન લલના । ફાસુ સચ્ચા સંથારકે સહિત મુનિ બુદ્ધિનિધાન લલના ||૧૦|| કેશી ગોયમ બિહુતિહાં વિચરે મહા જયવંત લલના । સમિતિ ગુપ્તિધર બેહુ સહજ સમાધિ મહંત લલના ||૧૧|| બેહુ શિષ્ય સમુદાયમાં ઉપની શંકાતામ લલના પંચ મહાવ્રત વીરના પાસ પ્રભુચ જામ લલના ||૧૨|| કિણ વિધ ધર્મશ્રી વીરનો પાસ વિધિવ્રત કેમ લલના । એક જ શિવસુખ સાધને દુવિધા દીસે એમ લલના ||૧૩|| વસ્ત્ર ધરે મુનિ પાસના બહુ વિધિ વર્ણસમેત લલના | અપવાદે મુનિ વીરના ધારે માનોપેત લલના ।।૧૪ || એક વિકલ્પને ટાલવા ગોયમ ક૨ી સુવિચાર લલના I Jain Education International 2010_03 ૧૧૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy