SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ એ દુવિધાનો મન વિષસે કિમ સંશય નહિ તુજ | તે માટે ઉત્તર કરી શંકા ટાલો એ મુજ | હિતકર ||૪|| વલતુ ઈંદ્રભૂતિ કહે પ્રજ્ઞાએ રહે ધર્મ | આતમ વસ્તુ સ્વભાવનો નિશ્ચય જાણો એ મર્મ ||૫|| દર્શન જ્ઞાન ચરણમયી નિજ આતમ ગુણ શુદ્ધ / કરવા કારણ બહુ વિષે દાવા કેવલી બુદ્ધ સાહિતકર ૬ ક્ષેત્ર કાલ આદિક બહુ કલ્પ વિકલ્પ અનેક ! નિર્મલ ગુણ પ્રગટી રહે ધરીએ તેહ વિવેક માહિતકર સાકા નિર્મલ સ્ફટિક મણી સમો પરવિણ શુદ્ધ સ્વભાવ છે પ્રગટે શુભ વિધ સાધતા માટે તજીએ વિભાવ હિતકર સાટા રુજુ જબ પ્રથમ નિણંદના સમય તણાં તો બે સાધ સાધુ વક્ર જગવીરને વારે કહ્યા વિખ્યાત માહિતકર અજિતાદિક બાવીશના સરલ અને પંડિત | જાવત પાસ પ્રભુ લગે તેણે ઈમ કલ્પ વિદિત સાહિતકર ૧૦ના ગોયમ તુમ પ્રજ્ઞા ભલી વેધો સંશય એમ છે વલી સંશય જે મુજને કહો યથાવત જેમ હિતકર ||૧૧|| કલ્પ અચલક વીરને પંચ વર્ણ બાવીસ ! દુવિધ લિંગ એ કિમ કહ્યા દાખો સેટ મુનિશ સાહિતકર T૧૨TI કેવલજ્ઞાન વિજ્ઞાનથી લિંગ કહ્યો જિમ એમ | કહે ગોતમ જિમ જેહને સંયમ હિત હોય તેમ !ાહિતકર ૧૩TT લિંગ પ્રયોજન લોકનો લોકે લિંગ પ્રતિત / લિંગ દેખી મુનિવર લખી દિયે આહારાદિવિનિત સાહિતકર ૧૪ દર્શન જ્ઞાન ચારિત્રને કારણે આતમ ધર્મ | નહિતર લિંગ વિભંજના કેશી ઝંડો એ ભર્મ ૧૫ / ૧૧૭ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy