SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાની ગુપ્ત વાત મિત્રને જણાવે નહિ, જે નિર્દય હોય, માયાવીહોય તે જીવ મરીને તિર્યચપણે પશુપણે ઉત્પન્ન થાય ૧૦૯ પ્રશ્ર પ્રથમ ગણધરથી ગૌતમ સ્વામીએ પૂછયું હે કૃપાના સાગર! કયા કારણથી જીવ અલ્પ આયુષ્યવાળો થાય છે? ઉત્તર શ્રી મહાવીર પ્રભુએ કહ્યું કે જે પુરૂષ નિર્ભયપણે જીવોને મારે છે, પરલોક જેવું કાંઈ માનતો નથી, અતિ સંકલેશ કરે છે તે જીવ મરીને અલ્પ આયુષ્યવાળો થાય છે. ૧૧૦ પ્રશ્ર શ્રી ગૌતમ સ્વામીએ પૂછયું કે હે ભગવાન! સ્ત્રી મરીને પુરૂષ શાથી થાય? ઉત્તર જે સ્ત્રી સંતોષી હોય, વિનયવાળી હોય, સકળ ચિત્તવાળી અને સ્થિર સ્વભાવની હોય, વળી જે સ્ત્રી હંમેશા સત્ય બોલે તે સ્ત્રી મરીને પુરૂષ થાય. ૧૧૧ પ્રશ્ર શ્રી ગૌતમ સ્વામીજીએ પ્રભુને સાતમો પ્રશ્ન આ પ્રમાણે પૂછ્યો કે હે દયાળુ પ્રભુ! આ જીવ કયા કર્મથી નપુંસક હિજડો થાય છે? ઉત્તર શ્રી મહાવીર પરમાત્માએ કહ્યું કે, હે ગૌતમ! જે પુરૂષ ઘોડાને, વૃષભને, બકરાને વગેરે પશુને છેદન કરી પુરૂષ ઈન્દ્રિયરહિત કરે છે તેઓના ગલકંબલ વગેરે છેદે છે, કાન વગેરે અવયવોને કાપે છે, જીવહિંસા કરે છે તે જીવ સર્વ અંગો વડે હીન થાય છે અને નપુંસકપણાને પામે છે. ૧૧૨ પ્રશ્ર ગણધર મહારાજ શ્રી ગૌતમ સ્વામીજીએ પૂછયું કે હે કૃપાસિંધુ! જીવ કયા કર્મના ઉદયથી સૌભાગી (સુખી) થાય (૧૦૯ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy