SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવર્ષ અને રમકવર્ષની સ્ત્રિયો કરતાં સંખ્યાતગણી વધારે છે. તેનાથી ભરત એરવત ક્ષેત્રની સ્ત્રીઓ સંખ્યાકતગણી છે પૂર્વ વિદેહ અને અપવિદેહ રૂપ કર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો પરસ્પરમાં તુલ્ય છે, અને ભરતક્ષેત્ર તથા એરવતક્ષેત્રની મનુષ્ય સ્ત્રિયોથી સંખ્યાતગણી વધારે છે. વૈમાનિક દેવિયો પૂર્વવિદેહ તથા અપરવિદેહની મનુષ્ય સ્ત્રિયો કરતાં અસંખ્યાતગણી વધારે છે. ભવનવાસી દેવની દેવિયો કરતાં ખેચર તિર્યગ્લોનિક સ્ત્રિયો અસંખ્યાતગણી વધારે છે. ખેચર સ્ત્રિયો કરતાં સ્થલચર તિર્યક્ટ્રોનિક સંખ્યાતગણી વધારે છે. સ્થલચર સ્ટિયો કરતાં જલચર તિર્યગ્લોનિક સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. સ્થલચર સ્ત્રિયો કરતાં વાનર્થાતર દેવોની દેવિયો સંખ્યાતગણી વધારે છે. વાનયંતર દેવોની દેવિયો કરતાં જ્યોતિષ્ક દેવોની દેવિયો સંખ્યાતગણી છે. હે ભગવન્! સ્ત્રીવેદ કર્મની બંધસ્થિતિ કેટલા કાળ સુધીની કહી ૯૪ પ્રશ્ર છે? ઉત્તર હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી હીન સાગરોપમના દોઢ સાતિયાભાગ પ્રમાણ છે. ઉત્કૃષ્ટ બંધસ્થિતિનું પ્રમાણ પંદર સાગરોપમની કોટાકોટિ છે. પંદરસો વર્ષની અબાધા પડે છે. તેનાથી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સ્ત્રીવેદ કર્મબંધને પ્રાપ્ત કરીને સ્વરૂપથી ૧૫૦૦ વર્ષ સુધી સ્વવિપાકોદયને પ્રાપ્ત કરતા નથી. સ્ત્રી વેદકર્મના ઉદયથી થવાવાળો સ્ત્રીવેદ કરીષાગ્નિ સમાન હોય છે. હે ભગવન્! પુરૂષો કેટલા પ્રકારના હોય છે? પુરૂષો ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. તિર્યગ્લોનિક પુરૂષ ૯૫ પ્રશ્ર ઉત્તર (૨) ૯૨. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy