SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ પ્રશ્ર ઉત્તર સુક્ષ્મ પૃથ્વીકાયિક અને (૨) બાદર પૃથ્વીકાયિક. હે ભગવાન્ ! સુક્ષ્મ પૃથ્વીકાયિકોના કેટલા પ્રકાર છે? બે પ્રકારના. (૧) પર્યાપ્ત સુક્ષ્મપૃથ્વીકાયિક અને (૨) અપર્યાપ્ત સુક્ષ્મપૃથ્વીકાયિક, સુક્ષ્મજીવોના ૨૩ દ્વાર અહીં પ્રગટ કરવામાં આવ્યા છે. સુક્ષ્મપૃથ્વીકાયિકા જીવોના શરીરની વક્તવ્યતા, તેમની અવગાહનાની વક્તવ્યતા, સંહનની વક્તવ્યતા, સંસ્થાનની, કષાયોની, સંજ્ઞાવિષયક, વેશ્યા વિષયક તેમની ઈન્દ્રિયો સંબંધી, સમુઘાત સંબંધી, સંજ્ઞી અસંજ્ઞી સંબંધી, વેદ સંબંધી, પર્યાપ્તિક અપર્યાપ્તિ, દ્રષ્ટિની, દર્શનની, જ્ઞાનની, યોગની, ઉપયોગની, આહાર સંબંધી, ઉપપાતની, સ્થિતિની, સમુઘાતની, અવનની અને ગતિ આગતિ વક્તવ્યતા. હે ભગવન્! આ તિર્યંચ સ્ત્રિયોમાં અને દેવીયોમાં કઈ સ્ત્રિયો કઈ સ્ત્રિયો કરતાં અલ્પ છે? કઈ સ્ત્રિયો કઈ સ્ત્રિયો કરતાં વધારે છે? અને કઈ સ્ત્રિયો કઈ સ્ત્રિયોની બરાબર છે? હે ગૌતમ! સૌથી ઓછી મનુષ્યની સ્ત્રિયો છે તેના કરતાં તિર્યગ્લોનિક સ્ત્રિયો અસંખ્યાતગણી વધારે છે. તિર્યંચ સ્ત્રિયોના કરતાં દેવિયો અસંખ્યાતગણિ છે. બીજું અલ્પ બહુત્વ હે ગૌતમ! સૌથી ઓછી ખેચર તિર્યગ્લોનિક સ્ત્રિયો છે, તેના કરતાં સ્થલચર તિર્યગ્લોનિક સ્ત્રિયો સંખ્યાતગણિ છે. તેના કરતાં જલચર તિર્યગ્લોનિક સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. ત્રીજું અલ્પ બહુપણું કર્મભૂમિ, અકર્મભૂમિ, અંતરદ્વીપ આ ત્રણે ક્ષેત્રોની સ્ત્રિયોમાં સૌથી ઓછી અંતરદ્વીપ અકર્મભૂમિમાં રહેલ મનુષ્યની સ્ત્રિયો છે. તેના કરતાં દેવકુફ ૯૩ પ્રશ્ન ઉત્તર (૯૦) GO Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy