________________
પ્રકારના કહ્યા છે. તીર્થસિદ્ધથી લઈને અનેક સિદ્ધ પર્યત હે ભગવન્! પરંપર સિદ્ધ સંસાર સમાપન્ન જીવાભિગમ કેટલા પ્રકારે છે? હે ગૌતમ! પરસ્પર સિદ્ધ અસંસાર સમાપત્રક જીવાભિગમ અનેક પ્રકારનો કહ્યો છે. (૧) પ્રથમ સમયમાં સિદ્ધ (૨) દ્વીતીય સમયમાં સિદ્ધ, ઈત્યાદિ અનંત સમય સિદ્ધ પર્યંતના. હે ભગવાન! સંસારસમાપન્નક જીવાભિગમનું સ્વરૂપ કેવું
૮૯ પ્રશ્ર
છે?
ઉત્તર
હે ગૌતમ! સંસાર સમાપન્નક જીવોના પ્રકાર વિશે નવ માન્યતાઓ છે. કોઈ કોઈ આચાર્ય એવું કહે છે કે સંસાર સમાપન્નક જીવો બે પ્રકારના હોય છે. કોઈ કોઈ આચાર્ય એવું કહે છે કે સંસાર સમાપન્નક જીવો ત્રણ પ્રકારના હોય છે. કોઈ કહે છે કે સંસાર સમાપત્રક જીવો ચાર પ્રકારના હોય છે. કોઈ કહે છે – સંસાર સમાપક જીવો પાંચ પ્રકારના હોય છે. આ પ્રકારે સંસાર સમાપક જીવોના દસ પર્વતના પ્રકારો સમજી લેવા. તે નવ પ્રતિપત્તિઓમાંની કેટલાક આચાર્યોની એવી જે માન્યતા છે કે સંસાર સમાપત્રક જીવોના બે પ્રકારો કહે છે તે આ પ્રમાણે (૧) ત્રસ અને (૨) સ્થાવર. હે ભગવાન્ ! સ્થાવર જીવોનું સ્વરૂપ કેવું છે? સ્થાવર જીવોના ત્રણ પ્રકાર છે – (૧) પૃથ્વીકાયિક, (૨) અપકાયિક અને (૩) વનસ્પતિકાયિક. હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો કેટલા પ્રકારના છે? હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવો બે પ્રકારના કહ્યા છે. (૧)
૯૦ પ્રશ્ર ઉત્તર
૯૧ પ્રશ્ન ઉત્તર
(૮૯)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org