SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન : ૫ જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરીશ્વરજી (સ્વગરિોહણ દિનઃ ભાદરવા સુદ ૧૧) ': સંકલનાઃ ૧. જન્મ, પરિવારપરિચય. ગુરુસંપર્ક ૨. દીક્ષા. અધ્યયન, દેવગિરિ-ગમન. વિશિષ્ટ અધ્યપ્રનઃ સહાયક શ્રાવક-શ્રાવિકા. ૩. પદપ્રાપ્તિ પંડિત-પદ, ઉપાધ્યાયપદ, આચાર્યપદ, ૪. ઉપદ્રવોઃ ખંભાતમાં, પેટલાદમાં, કુણઘેરમાં, અમદાવાદમાં અમદાવાદના કુંવરજી ઝવેરી. ૫. દિલ્લીમાં ચંપા શ્રાવિકાના ૬ મહિનાના ઉપવાસ. અકબર પ્રભાવિત. આચાર્યદિવને આમંત્રણ. ૬ આચાર્યદવ દિલ્લી તરફ વટાદરામાં શાસનદેવીનો દિવ્ય સંકેત. ૭. દિલ્લીમાં અબુલફજલનો, અકબરનો સંપર્ક - ભવ્ય સ્વાગત આચાર્યદિવથી ખૂબ પ્રભાવિત. ૮. સંપૂર્ણ ભારતમાં હિંસા (પર્યુષણના આઠ દિવસ + બે-બે દિવસ આગળપાછળ = ૧૨ દિવસ) ફરમાનો. ૯. ઉપાધ્યાયશ્રી શાનિચન્દ્રજી વિશિષ્ટ પ્રસંગો. ૧૦. ઉપાધ્યાયશ્રી ભાનુચંદ્રજીઃ ચમત્કારો. ૧૧. આચાર્યશ્રી સેનસૂરિજી ભવ્ય ઉપદેશ. ૧૨. સ્વર્ગવાસઃ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy