________________
પ્રવચન : ૩ શ્રી પર્યુષણા મહાપર્વ
બીજો દિવસ
: સંકલના : ૧. વાર્ષિક પર્વો છ અઠ્ઠાઈઓઃ
- ચૈત્રની, - અષાઢની - ભાદરવાની,
- આસોની, - કાર્તિકની- ફાગણની. ૨. પર્વની ચાર વિશિષ્ટ આરાધનાઓઃ
૧. પૌષધ, ર. બ્રહ્મચર્ય. ૩. આરંભત્યાગ, ૪. તપ ૩. બાર પ્રકારનાં આરંભનો ત્યાગઃ ૫. પર્યુષણાનાં પાંચ કર્તવ્યો:
૧. અમારિષ્પવર્તન, ૨. સાધર્મિક વાત્સલ્ય. ૩. પરસ્પરક્ષમાપના,
૪. અઠ્ઠમતપ. ૫. ચૈત્યપરિપાટી. ૬. વાતઓઃ
રાજા કુમારપાળ, આચાર્ય હીરવિજયસૂરિજી, શ્રેષ્ઠિ પુનડશાહ સાધ્વી મૃગાવતી, સાધ્વી રુક્ષ્મી, રાજા ગુણસેન, પુરોહિતપુત્ર અગ્નિશમાં.
-
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org