________________
પ્રવચન : ૨ શ્રી પર્યુષણા મહાપર્વ
પહેલો દિવસ
એકલના :
: દૈનિક ધર્મઆરાધના ૧. પરમાત્મપૂજન.
–પરમાત્મપૂજાનાં ફળ. - કર્મબંધનો મૂળ હેતુ. - “સ્વરૂપહિંસાથી ડરો નહીં.
– પરમાત્મપ્રેમ જાગૃત કરી. ૨. ગુરુ-પર્યપાતિ :
– સદૂગુરુની વ્યાખ્યા. - સાધુનિંદા ના કરો.
- સાધુ-સાધ્વીની સુરક્ષાનો પ્રશ્ન. ૩. જીવ-અનુકંપા :
– અનુકંપાની વ્યાખ્યા. – અનુકંપાદાન.
– મહોકવિ માઘ. ૪. સુપાત્રદાનઃ
– સુપાત્રની ઓળખાણ.
- સુપાત્રદાનથી ગોવાળપુત્ર શાલિભદ્ર ૫. ગુણાનુરાગઃ
– સર્વત્ર ગુણદર્શન કરો. - દોષદર્શનથી નુકશાનો.
- પોતાના જ દોષ જુઓ. ૬. જિનવાણી-શ્રવણ
– જિનવાણી ક્યાં સાંભળશો? - કેવી રીતે સાંભળશો? - જિનવાણી શ્રવણથી જ શાન્તિ અને જીવનપરિવર્તન. - બાદશાહ અકબર. – યુવકોમાં સારું પરિવર્તન.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org