________________
પ્રવચન : ૧૧
પ્રવચન (૨)
શ્રી મૌન એકાદશી તીર્થંકર મલ્લિનાથનું જીવનચરિત્ર
ઃ સંકલના :
મલ્લિનાથનો પૂર્વજન્મ / મિત્રો સાથે માયા. ♦ મહાબલમુનિ તીર્થંકર - નામકર્મ બાંધે છે. ૨૦ સ્થાનકની આરાધના.
લઘુ સિંહનિષ્ક્રીડિત તપ.
♦ સાતે મુનિવરો અનુત્તર દેવલોકમાં.
♦ દેવલોકમાંથી મનુષ્યલોકમાં
♦ મલ્લિકુમારીનો જન્મ,
રાજા પ્રતિબુદ્ઘ / રાજા ચન્દ્રચ્છાય. અર્જુનક શ્રાવકની કસોટી
રાજા રુપ્પી / રાજા શેખ
♦ રાજા અદીનશત્રુ / રાજા જિતશત્રુ છયે રાજાઓ મિથિલામાં
છયે રાજાઓને પ્રતિબોધ.
ચારિત્ર કેવળજ્ઞાન : નિર્વાણ,
:
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org