________________
*
*
- પ્રવચન : ૧૦ શ્રી મૌન એકાદશી - પ્રવચન (૧)
સુરત શ્રેષ્ઠિનું ચરિત્ર
સંકલના: શ્રીકૃષ્ણની એક ભવ્ય આરાધના. મૌન એકાદશી/૧૫૦ કલ્યાણક. • મૌનનો અર્થમૌનનો મહિમા. • મહાત્મા સુવ્રત શ્રેષ્ઠિ ૦ પૂર્વજન્મ એકાદશીની આરાધના. ૦ ૧૧ નો અંક/જન્માંતર સાથે સંબંધ. ૦ ૧૧ પત્નીઓનું સુખ આરાધનામાં સાથ.
પુણ્યાનુબંધી પુણ્ય પાપનુબંધી પુણ્ય. • ૧૨ ભાવનાઓચિંતનથી અનાસક્તિ • ભાવનાઓથી આધ્યાત્મિક પ્રાપ્તિ ૦ સુવ્રતની હવેલીમાં ચોરોનો પ્રવેશ
ચોરો પ્રત્યે દયાભાવ દ્રવ્યથી-ભાવથી સુવતઃ અનાસક્ત યોગી
સુવ્રતની હવેલીમાં આગ આગ ઉપર ચિંતન ૦ ચારિત્રગ્રહણ/ધોર પીડામાં અમૃત ચિંતન • મૃત્યુથી નિર્ભય.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org