SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ મોક્ષપદ પામ્યા. તેમ બીજા પણ ભવ્ય જીવ એ તપનું આરાધન કરી આ ભવે અનર્ગલ ઋદ્ધિ ભોગવી પરંપરાએ મોક્ષસુખ પામે. એ સંબંધી શ્રી નેમીશ્વર ભગવાનના મુખથી સાંભલીને કૃષ્ણવાસુદેવ ધર્મને વિષે ઉદ્યમવંત થયા. જે થકી તીર્થંકર ગોત્રકર્મ ઉપાર્જન કરવું. એ સંબંધ શ્રીમહાવીરસ્વામીએ શ્રી ગૌતમગણધર આગલ કહ્યો. તે સાંભલી ઘણા ભવ્ય જીવો મૌનએકાદશીવ્રત આરાધવાને ઉજમાલ થયા. ॥ ઇતિ મૌનએકાદશી કથા સંપૂર્ણા ॥ ચૈત્રી પૂનમ Jain Education International 2010_03 For Private & Personal Use Only ૧૯ www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy