________________
પ્રાણી એ પર્વ આરાધે તેને ઉત્તરોત્તર માંગલિકની માલા થાય. એ દીવાલીકલ્પનો બાલાવબોધ ઘણાં દીવાલીકલ્પો જોઈને સામાન્યપણે લખ્યો છે. કેટલાએક દીવાલી કલ્પોમાં અન્યદર્શનીઓની પુરાણાદિક સંબંધી વાતો છે, તે અમે ઈહાં લખી નથી, કેમકે મિથ્યાત્વીઓમાં કોઈ કેવલી તો થયોજ નથી. માત્ર તેમના વિર્ભાગજ્ઞાનથી કહેલી વાતો તે કાંઈ જરુર યોગ્ય ખપમાં આવે નહીં, માટે મૂકી દીધી છે. એમાં પ્રમાદથી તથા ગ્રંથાંતરના પ્રભાવથી મતાંતરથી જે કાંઈ વિપરીત લખ્યું હોય, તેનું મિચ્છામિ દુક્કડ છે.
|| ઈતિ શ્રીદિવાલીકલ્પસ્ય બાલાવબોધરુપ વ્યાખ્યાન સમાપ્તમ્ |
| || શુભ ભવતુ મંગલમ્ //
૧૦૪
શ્રી દિવાલીકલ્પ
For Private & Personal Use Only
Jain Education International 2010_03
www.jainelibrary.org