________________
विवेकाष्टकम्
७१ અર્થ : સંસારમાં સદા શરીર અને વચન, ચિત્ત, ચૈતન્ય આદિનો આત્મા સાથેનો अविवे (अमेह) सुपेथी प्राप्त थ 3 तेवो छ. संसारमा अधां वो (भवस्थो) શરીર અને આત્માના અભેદરૂપ વાસનાથી વાસિત જ છે. તે દેહ અને આત્મા આદિનું ભેદપરિજ્ઞાન [એટલે કે] આત્માના એકત્વનું નિશ્ચયપણું કોટી જન્મે પણ અત્યંત દુર્લભ છે. ભેદજ્ઞાતા કોઈક જ હોય. ર
ગાથા- “સર્વ જીવોને કામભોગના બંધની વાત સાંભળવામાં, પરિચયમાં, અનુભવવામાં આવી છે. માત્ર એકરૂપતાનું જ્ઞાન સુલભ છે. પરંતુ વિભક્તપણાનો બોધ સુલભ
नथा."
शुद्धेऽपि व्योम्नि तिमिराद् रेखाभिर्मिश्रिता यथा ।
विकारैर्मिश्रिता भाति तथात्मन्यविवेकतः ।। ३ ।। बा०- शुद्धेऽपि व्योम्नि क० शुद्ध आकाशनि विषइ । तिमिरात् क० तिमिर रोग थकी। रेखाभिः क० नील-पीतादि रेखाई करी । मिश्रिता क० शबलता। यथा क० जिम भासई छई। विकारिं क० कामक्रोधादि विकारई करी । मिश्रता क० शबलता । भाति क० भासइ छइ । तथा क० तिम । आत्मनि क० शुद्धात्मानिं विषई । अविवेकत: क० अविवेकथी । विकार प्रतिभासि]क छइं, परं शुद्धात्मा निर्विकार छइं । ३
અર્થ : જેમ શુદ્ધ આકાશ વિષે પણ તિમિર રોગથી [આકાશ શુદ્ધ હોવા છતાં પણ] નીલ, પીત આદિ રેખાઓ વડે મિશ્રતા ભાસે છે, તેમ શુદ્ધ આત્મા વિષે કામક્રોધાદિ વિકારો વડે અવિવેકથી મિશ્રતા ભાસે છે (અર્થાત્ આત્મા વિકારયુક્ત भासे. छ), पारा शुद्धात्मा तो निर्विा२ . 3
यथा योधैः कृतं युद्धं स्वामिन्येवोपचर्यते ।
शुद्धात्मन्यविवेकेन कर्मस्कंघोर्जितं तथा ।। ४।। बा०- यथा क० जिम । योधैः क० सुभटई । कृतं क० कर्यु जे । युद्धं क० युद्ध । स्वामिन्येव क० स्वामीनइ विषई ज । उपचर्यते क० उपचरिइ, भृत्यगत उपचारइं जय तथा पराजय स्वामीनइं देखाडई । शुद्धात्मनि क० शुद्धात्म द्रव्यनइं विषई । अविवेकेन क० अविवेकिं कर्यु । कर्मस्कंध क० कर्मपुद्गल तेहनु । ऊर्जित क० पुण्यापुण्य-फलविलसित । तथा क० तिम जाणवू । ४
१. 1, 4, 5, 6, 7, 10, 11... मिश्रता। २. 1, 4, 5, 6, 7, 10, 11 मिश्रता। ३. 1 शबलता कुर्बुरता। ४. 1 शबलता; 3 सबलता। ५. 6 अविवेकथी विकार प्रतिभासइ छइ (पछीना शो नथी)। ६. 4, 5, 7, 11 जे; 3 ये
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org