________________
ज्ञानसार અર્થ : જે આત્માને સદા (નિત્ય) અચલિત સ્વરૂપે જુએ છે તથા પરસંયોગને અનિત્ય એટલે અધુવ કે અસ્થિર દેખે છે તેનું છલ (છિદ્ર) પામવાને મોહરૂપ ચોર સમર્થ નથી. ૨
तरंगतरलां लक्ष्मीमायुर्वायुवदस्थिरम् ।
अदभ्रधीरनुध्यायेद भ्रवद् भंगुरं वपुः ।। ३ ।। ___ बा०- तरंग क० समुद्रना जे कल्लोल तेहनी परि । तरल क० चंचल । लक्ष्मी क० लक्ष्मी प्रतिं । आयु: क० आयुषा प्रतइं । वायुवत् क० वायुनी परिं । अस्थिरम् क० अथिर । अद्रभ्रधी क० पुष्टं छइं बुद्धि जेहनी एहवो । अनुध्यायेत् क० ध्यायें। अभ्रवत् क० आभलांनी परें। भंगुरं भंगशील । वपुः क० शरीर प्रतई । ३
અર્થ : જેની બુદ્ધિ પુષ્ટ છે એવો [વિદ્વાન] લક્ષ્મીને સમુદ્રના કલ્લોલ (તરંગ) જેવી ચંચળ (ચપળ), આયુષ્યને વાયુની જેમ અસ્થિર [અને] શરીરને વાદળાની ४भ मंगशील (क्षाभंगु२-विनाशशीस.) यिंतवे (ध्यावे). 3
शुचीन्यप्यशुचीकर्तुं समर्थे शुचि संभवे ।
देहे जलादिना शौचभ्रमो मूढस्य दारुणः ।। ४ ।। बा०- शुचीन्यपि क० कपूर-कस्तूरीप्रमुख पवित्र पणि वस्तुनइं पणि । अशुचीकर्तुं क० अपवित्र करवानइं । समर्थे क० समर्थ तिहां । अशुचिसंभवे क० अशुचि ते मातानुं रुधिर, पिता- शुक्र तेहथी उपनो तिहां । देहे क० सरीरने विषई । जलादिना क० जल-मृत्तिका प्रमुखइं। शौचभ्रमः क० पवित्रपणानो भ्रम श्रोत्रियादिकनइ । मूढस्य क० मोहिं मूंझाणानें । दारुणः क० कहिइं न टलें भयकारी । ४
અર્થ : કપૂર-કસ્તુરી આદિ પવિત્ર વસ્તુને પણ અપવિત્ર કરવાને સમર્થ તથા માતાનું રુધિર અને પિતાના શુક્ર(વીર્ય)રૂપ અશુચિ પદાર્થથી ઉત્પન્ન થયેલા શરીરને વિષે જળ, માટી વગેરેથી પવિત્ર થવાનો ભ્રમ મોહથી મુંઝાયેલા વેદપાઠી બ્રાહ્મણ આદિ(શ્રોત્રિયાદિક)ને છે તે કદી ન ટળી શકે તેવો, ભયકારી છે. ૪
१. 1, 2, 4, 5, 6, 7, 8, 9, 11 पुष्टि। २. 1 ‘एहवो पुरुष । ३. 1, 2, 4, 5, 6, 7 ध्याई: 9 ध्यायइ ४. 6 समर्थ एहवं देह छे । ५. 6 देहने; 1, 4, 5, 6, 7 शरीरनइ; 2 शरीरने
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org