SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ६४ ए न्यायइं ज्ञानीनी सर्व क्रिया ज्ञातव्या ८ | છુ મોનાઇઝ સંપૂર્ણ:। || ′3 || અર્થ : જેમ દીવાની ઊંચે ગમન ક૨વાની, નીચે ગમન કરવાની વગેરે (ઉત્સેપણનિક્ષેપણ આદિ) સઘળી ક્રિયા પ્રકાશમય છે તેમ અનન્ય સ્વભાવે એટલે પુદ્ગલભાવે ન પરિણમ્યો હોય તેનું અને જેની આહાર-વ્યવહારાદિ સર્વ ક્રિયાઓ જ્ઞાનમય છે તેનું મૌન ઉત્કૃષ્ટ છે. ૮ “ઘટની ઉત્પત્તિમાં આકાશ સ્વભાવ પ્રમાણે કારક બને છે.” આ ન્યાય છે. જેમ કુંભની ઉત્પત્તિમાં આકાશની સંપૂર્ણતા હોય છે તેમ પોતાની સર્વ ક્રિયા મૌનીને જ્ઞાનમય હોય છે. એ ન્યાયે જ્ઞાનીની સર્વ ક્રિયાઓ જાણવી. એ મૌનાષ્ટક સંપૂર્ણ થયું. ॥ ૧૩ || ज्ञानसार ૨. 3, 8, 9, 10 માં અહીંયા નીચેની ગાથા છે, જે અહીં અપ્રસ્તુત હોવાથી નીચે ટિપ્પણમાં લીધી છે. "उसहो पंच धणुस्सय नवपासो सत्तरयणीयो वीरो । सेसद्ध पंच अठ्ठय पन्ना - दस-पंच परिहीणा । । १ । । " इति गाथा ‘જ્ઞાનમંજરી' માં પૃ. ૧૯૧-૯૨ ઉપર તેનો અર્થ આ રીતે છે. “ઋષભદેવનું શરીર પાંચસો ધનુષ્યનું, પાર્શ્વનાથનું નવ હાથ અને વીર પ્રભુનું સાત હાથ, બાકીના આઠનું પચાસ પચાસ ધનુષ્ય ઓછું, પછીના પાંચનું દશ દશ ધનુષ્ય ઓછું અને બાકીના આઠનું પાંચ પાંચ ધનુષ્ય ઓછું શરીરનું પ્રમાણ છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy