________________
क्रियाष्टकम् __ एवमसंतो वि इमो जायइ जाओ य न पडइ कयावि । તા ત્યં વૃદ્ધિમાં કામ ટોર્ફ યેવ્યો || 3 ||
'श्रावकधर्म विंशिकादौ' गाथा १ थी १८ અર્થ : અધિક ગુણવંતના બહુમાન આદિથી (અહીં “આદિ' શબ્દથી પાપની દુગંછા (તિરસ્કાર), અતિચારની આલોચના, દેવ-ગુરુની ભક્તિ, ઉત્તરગુણમાં શ્રદ્ધા લેવાના છે) અને લીધેલા નિયમોને નિત્ય સંભારવાથી થતી ભલી ક્રિયા (સન્ક્રિયા) ઉત્પન્ન થયેલા ભાવને ન પાડે અને નહીં ઉત્પન્ન થયેલા ભાવને પણ ઉત્પન્ન કરે છે.૫
અહીં ગાથા :
“તેથી વ્રતનું નિત્ય સ્મરણ, ગુણીજનોનું બહુમાન, વ્રતના પ્રતિપક્ષની જુગુપ્સા (તિરસ્કાર), અતિચારની આલોચના (પાયાશ્ચિત્ત લેવું), તીર્થંકરની ભક્તિ, સુસાધુ પુરુષોની સેવા અને ઉત્તરગુણની શ્રદ્ધા વડે અહીં સદા પ્રયત્ન કરવા યોગ્ય છે. એ પ્રમાણે કરનારને જો ભાવ ઉત્પન્ન ન થયો હોય તો થાય છે અને થયો હોય તો તે કદી પણ પડતો નથી. તેથી બુદ્ધિમાન પુરુષે આના વિષે પ્રમાદનો ત્યાગ કરવો, સાવધાન થવું.”
શ્રાવકધર્મ વિંશિકાદ', ગાથા ૧થી ૧૮ क्षायोपशमिके भावे या क्रिया क्रियते तया ।
पतितस्यापि तद्भावप्रवृद्धिर्जायते पुनः ।। ६ ।। बा०- क्षायोपशमिके भावे क० क्षायोपशम(मि)[क] भावइ वर्ततां थकां । या क्रिया क० तप-संयमानुगत जे क्रिया। क्रियते क० करिइं छइं । तया क० तेणी क्रियाइं । पतितस्यापि क० पडिआनइ पणि । तदभावप्रवृद्धि क० ते भावक्रियाभावनी वृद्धि । जायते क० थायइ । पुनः क० फरीनइ। ६
*થા
“खाओवसमिगभावे दढजत्तकयं सुहं अणुट्ठाणम् । પવિડિયે પિ ટુ નાયડુ પુણો વિ તમાવવુરમ્ II” ,
-પંચાશક' ત્રીજું ગાથા ૩૪ ૯ અર્થ : ક્ષાયોપથમિક ભાવમાં વર્તતાં તપ-સંયમને અનુગત (અનુરૂપ) જે ક્રિયા કરાય છે તે ક્રિયાથી પડી ગયેલાને પણ તે ભાવ (ક્રિયાનુગત ભાવ)ની વૃદ્ધિ ફરીથી થાય છે.
૨. 1, 4, 5, 6, 7, 11 સાયપામ; 3 સોપાને | ૨. 1, 6 માં ગાથા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org