________________
स्थिरताष्टकम्
१७
બીજી રીતે પાતંજલ(યોગ)શાસ્ત્રમાં ‘ધર્મમેઘ' નામની અસંપ્રજ્ઞાત સમાધિ કહી છે. તેની ઘટાને વિખેરી નાંખીશ એટલે આવતા કેવળજ્ઞાનને વિખેરી નાંખીશ. ૭ चारित्रं स्थिरतारूपमतेः सिद्धेष्वपीष्यते ।
यतन्तां यतयोऽवश्यमस्या एव प्रसिद्धये ।। ८ ।। स्थिरताष्टकम् ३ ।।
बा०- चारित्रं क० चारित्र । स्थिरतारूप कं० योगस्थिरतारूप छई । अतः क० ए माटई । सिद्धेष्वपि क० सिद्धमाहि पणि । इष्यते क० कहिइ छै, जे माटइं तेहनइं सर्व प्रदेशस्थिरता छ । सिद्धांत सिद्ध छें, पणि सिद्धमांहिं चारित्र निषेध्युं छइं ते क्रिया रूप ज । यततां (न्तां) क० उद्यम करो। यतयः क० यतीओ' । अवश्यं क० निर्धार । अस्या एव क० ए थिरतानी ज । प्रसिद्धये क० प्रकृष्ट सिद्धिन अर्थई । जे भाव सिद्धमाहिं होई तेहनई जातिस्वभावगुण कहवाई । एहवी स्थिरता छ । तेहमां सर्व प्रकारिं तेहनी सिद्धि करवी । ८
ए स्थिरताष्टक संपूर्ण थयुं ।। ३ ।।
અર્થ : ચારિત્ર યોગની સ્થિરતા રૂપ છે, આ કારણે સિદ્ધોમાં પણ ચારિત્ર કહેલ છે. સિદ્ધોને સર્વ પ્રદેશે સ્થિરતા છે, તેથી સિદ્ધાંતમાં સિદ્ધ તો ઉલ્લેખાયા છે, પણ સિદ્ધોમાં ચારિત્ર નિષેધ્યું છે તે ક્રિયારૂપ ચારિત્ર જ સમજવું. યતિઓ એ સ્થિરતાની પ્રકૃષ્ટ સિદ્ધિ માટે અવશ્ય ઉદ્યમ કરે. જે ભાવ સિદ્ધમાં હોય તેને જાતિસ્વભાવગુણ हेवाय, जेवी स्थिरता छे. तेमां सर्व प्रकारे तेनी सिद्धि ४२वी. ८.
से स्थिरताष्ट संपूर्ण थयुं ॥ 3 ॥
९. 1 कहिइ छै; 3, 4, 5, 6, 7, 8, 10, 11 इछिई; 9 इछे छै । २. 2 यतीओ; जाडी जधी प्रतोमा 'हे यतीओ' । ३. 1 निर्धार निश्चय । ४. 2 तेहनी; 3 तेहवी
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org