________________
ज्ञानसार अर्थ : भनी स्थिरत। वयन (40), भन भने या (शरी२) यंहनગંધની જેમ એકીભાવને પ્રાપ્ત થયેલી છે, તે યોગીઓ ગામમાં, નગરમાં, જંગલમાં, દિવસે અને રાત્રે સરખા સ્વભાવના હોય છે. ૫
स्थैर्यरत्नप्रदीपश्चेद दीप्रः संकल्पदीपजैः ।
तद्विकल्पैरलं धूमैरलं धूमैस्तथाश्रवैः ।। ६ ।। बा०- स्थैर्यरत्नप्रदीप क० स्थिरतारूप रतननो दीवो । चेत् क० जो । दीप्रः क० सदा देदीप्यमान छइं । संकल्पदीपजैः क० संकल्परूप दीपथी उपना एहवे । तत् क० तो । विकल्पैः क० विकल्पे । अलं क० सयुं । धूमैः क० धुंआडई । अलंधूमैः क० [सयुं] धूमे । तथा क० तिम। आश्रवैः क० प्राणातिपातादिक आश्रवै। संकल्पदीप क्षणोद्योत छे । अतिइं धूमई चितघर मलिन करई छई, ते माटि सदोद्योत निकलंक स्थैर्यरत्नदीप ज आदरवो । ६
અર્થ : સ્થિરતારૂપ રત્નનો પ્રદીપ જો સદા દેદીપ્યમાન છે, તો સંકલ્પરૂપ દીપ(દીવા)થી ઊપજેલા એવા વિકલ્પરૂપ ધૂમાડાથી સર્યું (આ ધૂમાડાનું કંઈ કામ નથી), તેમ આશ્રવરૂપ ધૂમાડાથી પણ સર્યું.
પ્રાણાતિપાતાદિક આશ્રવોને કારણે સંકલ્પરૂપ દીપ ક્ષણોદ્યોત (ક્ષણ માટે પ્રકાશનાર) હોય છે. વધુ પડતો ધૂમાડો ચિત્તરૂપ ઘર મલિન કરે છે. તે માટે સદોદ્યોત (સદા પ્રકાશમાન) નિષ્કલંક સ્થિરતારૂપ રત્નદીપ જ આદરવો (આદર કરવા યોગ્ય છે).
उदीरयिष्यसि स्वांतादस्थैर्यपवनं यदि ।
समाधेर्धर्ममेघस्य, घटां विघटयिष्यसि ।। ७ ।। बा०- उदीरयिष्यसि क० उदीरसिर । स्वांतात् क० चित्त थकी । अस्थैर्यपवनं क० अथिरतारूप पवन प्रति । यदि क० जो । समाधे क० समाधिनी । समाधि केहवी छई ? धर्मरूप मेह तेहनी। घटां क० श्रेणि प्रति । विघटयिष्यसि क० वीखेरी नांखसिं। बीजू धर्ममेघ नामई पातंजलशास्त्रई असंप्रज्ञात समाधि कहिउं, तेहनी घटानिं विघटसें एतलई आवतुं केवलज्ञान वीखेरी नांखसई । ७
અર્થ ? જો ચિત્તથી અસ્થિરતારૂપ પવન ઉત્પન્ન કરીશ તો ધર્મમેદસ્વરૂપ સમાધિની શ્રેણિને તું વિખેરી નાંખીશ.
१. 1 तिम ज आश्रवरूप धुंआडै सयु। २. 4, 5, 7 अतिइं घूमई 3 अति धूंसई धूमें। ३. 1 हे वत्स त्वं उदीरसि। ४. 6 'समाधि कुंण' । ५. 1 धर्म नामइं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org