SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ज्ञानसार "जं थिरमज्झवसाणं तं झाणं जं चलं तयं चित्तम् ।। तं होज्जं भावणा वा अणुप्पेहा वा अहव चिंता ।।१।।" - ‘વિશેષાવશ્યક' “ધ્યાનશતક', ગા. ૨ અર્થ : ધ્યાતા એટલે ધ્યાનનો કરનાર અંતરાત્મા એટલે કે સમ્યગુદર્શન પરિણામવાળો આત્મા છે, ધ્યેય એટલે ધ્યાન કરવાયોગ્ય તે પરમાત્મા કે સિદ્ધ ભગવાન અથવા ક્ષીણ થયેલ ઘાતી કર્મયુક્ત અરિહંત કહ્યા છે, વળી ધ્યાન એટલે એકાગ્ર બુદ્ધિ– કે જે વિજાતીય પ્રત્યયથી અવ્યવહિત (અવરોધ ન પામેલો) સજાતીય પ્રત્યય (જ્ઞાન) છે એવો યોગાચાર્યનો મત છે. આ ત્રણની એકતા તે વક્ષ્યમાણ (આગળ કહેવામાં આવશે તે) લક્ષણવાન સમાપત્તિ છે. ૨ પ્રવચનસાર'માં કહ્યું છે કે, “જે અરિહંતને દ્રવ્ય, ગુણ, પર્યાયરૂપે જાણે છે તે આત્માને જાણે છે અને તેનો મોહ નાશ પામે છે.” વિશેષાવશ્યક'માં કહ્યું છે કે, “જે સ્થિર અધ્યવસાન (મન) છે તે ધ્યાન છે, જે ચલાયમાન (મન) છે તે ચિત્ત છે, તે ભાવના (ધ્યાનની અભ્યાસક્રયા) અનુપ્રેક્ષા (મનન) કે ચિંતનરૂપ હોય છે.” मणाविव प्रतिच्छाया समापत्तिः परात्मनः । क्षीणवृत्तौ भवेद ध्यानादंतरात्मनि निर्मले ।। ३ ।। बा०- समापत्ति - लक्षण कहई छई । मणौ क० रत्ननइं विषई । इव यथा । प्रतिच्छाया क० पडछांही ते । समापत्तिः कही । कुंणनी प्रतिछाया । परात्मन: क० परमात्मानी । क्षीणवृत्ती क० क्षीण छई वृत्ति घनमलरूप जेहनी तिहां । भवेत् क० होइं । ध्यानात् क० ध्यानथी केहनें विषई ? अंतरात्मानइं विषइं । निर्मले क० क्षीणवृत्ति माटि ज निर्मल तेहवई। ३ अन्यत्रोक्तम् "मणेरिवाभिजातस्य क्षीणवृत्तेरसंशयम् । तात्स्यात् तदंजनत्वाञ्च समापत्तिः प्रकीर्तिता।।" ૨. 6 સમપત્તિનું 3 સમાપત્તા ૨. 2 “સમપત્તિ ઋક્ષ વદ છઠું' આ વાક્ય નથી. I રૂ. 3 અને 10 સિવાય “વિષહું' શબ્દ નથી. | ૪. 6 ‘મુંબની પ્રતિષ્ઠાયા' શબ્દો નથી. / . હનં 3 દિનચું; 1, 4, 5 દડું | ૬. 2, 5, 7 માં આ લખાણ શ્લોક નં. ૨ સાથે છે. 1, 4, 11 માં આ લખાણ ક્યા શ્લોક સાથે છે તે સ્પષ્ટતા નથી. | ૭. 1, 4, 5 તાત્યાતિ; 6 તાશ્ચાત્તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy