________________
१३१
नियागाष्टकम्
वेदोक्तत्वान्मनःशुद्ध्या कर्मयज्ञोऽपि योगिनः ।
ब्रह्मयज्ञ इतीच्छंतः श्येनयागं त्यजति किम ।। ३ ।। बा०- वेदोक्तत्वात् क० वेदोक्तपणा माटइं । मन:शुद्ध्या क० मननी शुद्धिनइं द्वारिं । कर्मयज्ञोऽपि क० कर्मयज्ञ पणि । योगिनः क० ज्ञानयोगिनइं । ब्रह्मयज्ञ क० ब्रह्मयज्ञ थाई। इतीच्छंत: क० एहवं वांछता । श्येनयागं क० श्येनयाग प्रतिं । त्यजंति क० छांडई छइं । [किम् क०] स्युं । ३
__ “कोइक कहइ छ : प्रतिपदोक्त फलत्यागई वेदोक्तक्रियाइं सत्त्वशुद्धि द्वारई विविदिषासंपत्तिनइ अर्थई कर्मयज्ञ करिइं ते ब्रह्मयज्ञ २(?) होइं ते मत 'वेदानुवचनेन ब्राह्मणा विविदिषंति यज्ञेन दानेन तपसेत्यादि श्रुतेः' तेह मत दूषई छई ।"
અર્થ : “વેદોક્તપણાને કારણે એટલે કે વેદમાં કહેલ હોવાથી મનની શુદ્ધિ દ્વારા જ્ઞાનયોગીને કર્મયજ્ઞ પણ બ્રહ્મયજ્ઞ થાય' એવું ઇચ્છતા શ્યનયાગને કેમ તજે છે? ૩
કોઈક કહે છે કે “પ્રતિપદોક્ત ફળના ત્યાગથી વેદોક્ત ક્રિયાએ સત્ત્વશુદ્ધિ દ્વારા વિવિદિષા (જ્ઞાન) સંપત્તિને માટે કર્મયજ્ઞ કરીએ તે બ્રહ્મયજ્ઞ હોય' તે મત અથવા 'वेदानुवचनेन ब्राह्मणा विविदिषन्ति यज्ञेन दानेन तपसा' भेटले “वेहन मद्देशथी. प्राम।। યજ્ઞ, દાન, તપ વડે જ્ઞાન માટે મથે છે.” વગેરે શ્રુતિ છે તેવા મતને અહીં દૂષિત બતાવે છે (તેનો દોષ બતાવે છે).
ब्रह्मयज्ञः परं कर्म गृहस्थस्याधिकारिणः ।
पूजादि वीतरागस्य ज्ञानमेव तु योगिनः ।। ४ ।। बा०- ब्रह्मयज्ञः क० ब्रह्मयज्ञ । परं क० केवल । कर्म क० स्वरूपतः सावद्यानुष्ठानं । गृहस्थस्य क० गृहस्थनइं । अधिकारिण: क० न्यायार्जित-वित्तेश इत्याधुक्त स्वरूपनें । पूजादि क० पूजाप्रमुख । वीतरागस्य क० वीतरागर्नु । ज्ञानमेव तु क० सर्वोपाधिरहित शुद्ध ज्ञान तेह ज । योगिनः क० ज्ञानयोगीनइ ब्रह्मयज्ञ । ४
અર્થ : “ન્યાયથી અર્જિત કરેલા ધનવાળો' વગેરે ઉક્ત સ્વરૂપવાના અધિકારી ગૃહસ્થને કેવળ વીતરાગની પૂજા વગેરે ક્રિયા (એટલે કે સ્વરૂપથી સાવઘાનુષ્ઠાન કર્મ) બ્રહ્મયજ્ઞ છે અને જ્ઞાનયોગીને સર્વ ઉપાધિથી રહિત શુદ્ધ જ્ઞાન તે જ બ્રહ્મયજ્ઞ છે.૪
१. 1 द्वारई; 6, 8 द्वारें। २. 1 ब्रह्मयज्ञ ज। ३. 1 छाडइ स्युं । ४. 1, 2, 4, 5, 7,8, 11 कोई। ५. 1, 4, 5, 7, 8, 11 तेहनु। ६. 6, 9 मा मा अवत२९। नथी. । ७. 2, 11 सर्वोपाधिरहित; 3 सर्वोपाधि । ८. 1, 4, 5, 7 योगीनइ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org