________________
योगाष्टकम
सो एस वंकओ च्चिय न य सयं मयमारियाणमविसेसो । एयं पि भावियव्वं इह तित्थुच्छेयभीरूहिं ।।२।।"
-“યોગવિંશિકા', ગા. ૧૪-૧૫
યોનું પૂરું થયું | | ર૭T.
અર્થ : સ્થાનાદિ અન્ય કોઈપણ યોગથી રહિત(પુરુષ)ને “તીર્થનો ઉચ્છેદ થશે' ઇત્યાદિ કારણથી પણ ચૈત્યવંદનાદિ સૂત્ર ભણાવવામાં સૂત્રની આશાતનારૂપ મોટો દોષ થાય છે એમ હરિભદ્રાદિ સૂરિઓ (આચાર્યો) કહે છે. “તીર્થનો ઉચ્છેદ થશે' ઇત્યાદિ કારણે પણ જેવાતેવાને સૂત્ર ન ભણાવીએ. ૮
“તીર્થનો ઉચ્છેદ થશે” વગેરે હિતુરૂપ] આલંબન આમાં લેવું ઠીક નથી, કારણ કે આ રીતે પણ અસમંજસ અર્થાત્ શાસ્ત્રવિરુદ્ધ વિધાન ચાલુ જ રહે છે, તેથી તે [માર્ગ] આ શાસ્ત્રોક્ત ક્રિયાના લોપરૂપ જ બની રહે છે.
તે આ [અવિધિપૂર્વકના ઉપદેશનો માર્ગી વક્ર જ છે, એટલે કે અનિષ્ટ પરિણામ દેનાર છે. જે કોઈ પોતે મૃત્યુ પામે અને કોઈને મારવામાં આવે તે બે બાબત સરખી નથી. આ વાત તીર્થના ઉચ્છેદથી ડરવાવાળાઓએ વિચારવી જોઈએ.”
એ યોગનું અષ્ટક પૂરું થયું. | ર૭ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org